________________
લલિત-વિરારા આ હરભવસાર રર
{ ૮૫ ભાવાર્થ-વાદી શંકાયથોત-પૂર્વોક્ત નાનાવિધ કર્મ પુદ્ગલોમાં આત્માની સાથે સંબંધ યોગ્યતા રૂપ સ્વભાવનો સ્વીકાર કર્યો છતે અર્થાત્ તાદ્રેશ કર્મ પુદ્ગલનો જ એવો સ્વભાવ છે કે; આત્માની સાથે સંબંધ બાંધી શકે ! એમ માન્ય છતે
જેમ તેમ આત્મામાં સંબંધ યોગ્યતા માની કર્મપદ્ગલોની સાથે આત્માના સંબંધની સિદ્ધિ કલ્પો છો તેને બદલે અમારી જેમ-તાદ્રશ કર્મપુદ્ગલોમાં સંબંઘયોગ્ય સ્વભાવ માની કર્મ પુદ્ગલોની સાથે આત્માના સંબંધની સિદ્ધિ માનો તો શો વાંધો ? શા માટે આત્મામાં સંબંઘયોગ્ય સ્વભાવ માનો છો ? સમાધાનસંબંધ, એકમાં રહેતો નથી. પરંતુ બંને-સંબંધિમાં સંબંધ રહે છે. (“સવંઘચ વિશ્ચિત્નતિયોગિતં વિચિનુયત્વે આ ન્યાય અહીં ઘટાવવો) એટલે બંનેને-આત્માને અને તાદ્રશ કર્મપુદ્ગલોને પૂવોક્ત સંબંધ યોગ્યતારૂપ સ્વભાવની અપેક્ષા રહેલી છે. અર્થાત્ આત્મા, અને કર્મપુદગલ રૂપ બંને સંબંધીઓ, પૂર્વકથિત સંબંધ યોગ્યતારૂપ સ્વભાવની અપેક્ષા રાખનારા છે.
હવે જો આત્મામાં સંબંધ યોગ્ય સ્વભાવ ન માનો તો કલ્પનાનો વિરોધ આવે છે એ વસ્તુનું સ્પષ્ટીકરણ કરતાં કહે છે.
अन्यथा कल्पनाविरोधात्, न्यायानुपपत्तेः,
ભાવાર્થ-જો આત્મામાં સંબંધ યોગ્ય સ્વભાવનો અભાવ માનો તો, “કર્મ પરમાણુઓ આદિમાં જ સ્વસંબંધ યોગ્ય સ્વભાવ હોઈ આત્માની સાથે (કર્મયુગલોના) સંબંધની સિદ્ધિ છે.” એ રૂપ કલ્પનાનો વિરોધ-વ્યઘાત-અભાવ થાય છે. કારણ કે, શાસ્ત્રસિદ્ધ દ્રષ્ટાંતરૂપ ન્યાયની અનુપપત્તિ-અઘટમાનતા છે. એવંચ ન્યાયની ઘટના નથી એટલે કર્મ પરમાણુ આદિમાં જ સંબંધયોગ્ય સ્વભાવ હોઈ આત્માની સાથે સંબંધની સિદ્ધિરૂપ તથાસંબંધસિદ્ધિ નથી એમ યોજના કરવી.
સારાંશ કે; વક્ષ્યમાણ ન્યાયની ઘટના નથી એટલે પૂર્વોક્ત કલ્પનાનો વિરોધ છે એટલે પૂર્વોક્ત કલ્પના વિરોધને દૂર કરવા ખાતર આત્મામાં સંબંધ યોગ્ય સ્વભાવ માનવો પડશે એવું તારણ થાય છે. (અથવા આત્મામાં સંબંધ યોગ્ય સ્વભાવ ન માનો તો, આત્મજન્મ આદિ રૂપ કલ્પનાનો અભાવ થાય છે. કારણ કે; “વયાધીનો વન્યઃ” “બંધ-સંબંધ, બંનેને આધીન-વશ હોય છે' એકને આધીન બંધ હોતો નથી. એ રૂપ ન્યાયની અનુપપત્તિ-અઘટમાનતા થાય છે એટલે આ ન્યાયથી બંનેમાં સંબંધ યોગ્ય સ્વભાવ માનવો જોઈએ.) હવે શાસ્ત્રકાર, ન્યાયની અનુપપત્તિનો વિચાર કરતા કહે છે કે, ન
િવાતાત્યનાથામણ ઉોવાશેર सम्बन्धः, तस्य तत्सम्बन्धस्वभावत्वायोगात्,
-- ગોવામં તુ ઘપવિઃ પમિતિનું નૈવ વિરોષેણ રોપ્રાથરિત રોકાશે. અર્થ- અલોક આકાશ તો, ધમસ્તિકાય અધમસ્તિકાય-પુદ્ગલઅસ્તિકાય-જીવાસ્તિકાય-કાલ એ રૂપ પાંચ દ્રવ્ય રહિત છે. એ તફાવતના કારણથી જ મલોક આકાશને જુદો કહેલ છે.
હક
કારાતી અનુવાદક
કકકકકક કકક
મકરસૂરિ મ. કલાકાર