________________
જિક
તિ-વિકાસ કરવા
{ ૮૭
પૂર્વો તે કલ્પના કર્મ પરમાણુ ઓ માં જ સ્વસંબંધ યોગ્ય સ્વભાવથી આત્માની સાથે સંબંધની સિદ્ધિ રૂપ કલ્પનાનો વિરોધ-અભાવ વ્યાઘાત થાય છે. એટલે કલ્પના વિરોધને દૂર કરવા ખાતર આત્મામાં સ બંધ યોગ્ય સ્વભાવ માનવો જ પડશે.
જો આમ છે તો આત્મામાં સંબંધ યોગ્ય સ્વભાવનો પણ સ્વીકાર આ વાદી કરશે ! તો શા કાર કહે છે કે ;
तत्स्वभावताऽङ्गीकरणे चास्याऽस्मदभ्युपगमतापत्तिः,
ભવર્ચવાંધો તો એમાં કોઈ નથી પરંતુ અમારોજ પક્ષ, વાદીએ સ્વીકાર્યો ગણાશે એટલું જ અર્થાત્ આત્મામાં કર્મ પરમાણુ-આદિ સાથે સંબંધ યોગ્ય સ્વભાવ સ્વીકારવાથી. અમે જેમ આત્મામાં પૂર્વોક્ત યોગ્યતા રૂપ કતૃત્વ (શક્તિ) નો સ્વીકાર કરીએ છીએ તે મ હે વાદિનું ! તારે વગર ઈચ્છાએ હવે માનવું જ પડશે !
હવે આ જ વિષયમાં શેખ શંકાનું નિરાકરણ કરવા સારૂ કહે છે.
न चै स्वभावमात्रवादसिद्धिः, तदन्यापेक्षित्वेन सामग्याः फलहेतुत्वात्, स्वभावस्य च तदन्तगर्तत्वेनेष्टत्वात्, निर्लोठितमेतदन्यत्रेत्यादिकरत्वसिद्धिः ३ ।
ભાવાર્થ-વળી આત્મામાં કર્મપરમાણુ આદિ સાથે સંબંધ યોગ્ય સ્વભાવ, સ્વીકારવાથી સ્વભાવમાત્રવાદની સિદ્ધિ થતી નથી. (મતલબ કે; “કાંટાની તીક્ષ્ણતાને કોણ બનાવવા ગયું હતું અને પશુ-પક્ષીના વિચિત્ર સ્વભાવ કોણે બનાવ્યા? અર્થાત્ આ બધુ સ્વભાવથી જ પ્રવર્તેલું છે. એમાં ઈચ્છાની પ્રવૃતિ હોતી નથી. તો તેમાં પ્રયત્ન શેનો હોય? એ રૂપ કેવલ સ્વભાવ વાદની સિદ્ધિ થતી નથી. સબબ કે; સ્વભાવરૂપ કારણથી જુદા-બીજા કાલાદિ-કારણોની અપેક્ષા છે.-કાલ-સ્વભાવ-નિયતિ-(પૂર્વકૃત કર્મ) પુરૂષ (પુરૂષાર્થ) આ લક્ષણવાળી સામગ્રી જ, ફલનું (કાર્યનું) કારણ છે.
પ્રશ્ન-તો પહેલાં કાર્યના કારણ રૂપે સ્વભાવનો ઉપન્યાસ શા માટે કર્યો છે ?
પ્રત્યુર રિ-સ્વભાવ, સામગ્રીમાં અન્તર્ગત હોઈ ફલના કારણ રૂપે ઈષ્ટ છે. એમ જણાવવા સ્વભાવનો પ્રથમ ઉપન્યાસ બતલાવેલ છે. “સામગ્રી વૈ કાર્યજનિકા” એ ન્યાય અહીં બરોબર ઘટાડવો. તવાચ સામગ્રીના ફલહેતુપણાનો નિર્ણય, ઉપદેશપદ આદિ ગ્રંથોમાં સવિસ્તર કરેલ છે. ત્યાંથી વિશેષ જીજ્ઞાસુએ જાણવો.
અથવા સ્વભાવમાત્રના ફલહેતુપણાનું-કેવલ સ્વભાવજ કાર્યના પ્રત્યે હેતુ છે. એ મતનું કરેલ નિર્લોકનખંડન, બીજે ઠેકાણે-શાસ્ત્રસમુચ્ચય-અનેકાંતજયપતાકા આદિમાં જુઓ !
આ પ્રમાણે “આદિકરત્વ' રૂપ વિશે જણની સિદ્ધિ જાણવી.
વ્યાપક છે. જો વ્યાપક હોય તો તો વ્યાપ્ય રૂ૫ પનસ હોય. પરંતુ તે વ્યાપક રૂપ ઝાડ ન હોવાથી વ્યાપ્ય પનસ પણ નથી. આ રીતે અવિરૂદ્ધ વ્યાપક ઝાડ એની અવિદ્યમાનતા હેતુ તરીકે છે. તેથી પનસરૂપ પ્રતિષેધ્ય સિદ્ધ થાય છે.
રાતી અનુવાદક
મકરસૂરિ મ.સા.