Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડીક) ઘરડા આ પૂ. શ્રી બાપજી મ. બેઠા છે. તે શું કહે છે તે જાણે છો ને? તે કોને છે જ માનવા તૈયાર છે?” તે મારી પાસેથી ઊભો થઈ ભાગી ગયે. શાસ્ત્રીય વાત માનવી ર અને તે મુજબ જીવવા પ્રયત્ન કરે તે જ આરાધનાને સીધે રસ્તે છે. છે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન જ થાય તેમ માનનારા ખોટા છે. તે મુજબ માને છે અને સ્વીકારે તો એક પણ તિથિની વિરાધના થતી નથી. ભાદરવા સુદ પાંચમના છે જ ક્ષયે, ભાદરવા સુદ દયિકી ચોથ અને ક્ષીણ પાંચમ ભેગી માનવાથી એક
પણ તિથિની વિરાધના થતી નથી. શ્રી સંવત્સરી મહાપર્વની પણ સાચી છે જ આરાધના થાય છે. બે પાંચમ હોય તો દયિકી ચેાથે શ્રી સંવત્સરી મહા . ક પર્વની આરાધના અને પહેલી પાંચમ ફગુ અને બીજી પાંરામે પવની છે છે આરાધના, બધું બરાબર સચવાઈ જાય ને? તે જ રીતે પૂનમ-અમાસની આ ક્ષય-વૃધિએ, તે ક્ષય-વૃધિ યથાર્થ માનવાની, ચૌદશ પણ સારી સચવાય ? છે અને તે બે તિથિએની પણ આરાધના સાચી થાય. જ્યારે પૂનમ-અમાસની છે જ ક્ષવૃધિએ, તેરશની ક્ષય-વૃધિ કરવાથી, તેરશની પણ વિધિના થાય, દિ ચૌદશની પણ વિરાધના થાય. માટે વિરાધનાથી બચવું હોય તે પર્વતિથિની ક્ષય-વૃદિધ યથાર્થ માનવી તે જ તેનો ઉત્તમ રસ્તે છે.
પ્ર : આપે પણ પટ્ટક તે સ્વીકાર્યો છે ને? ઉ) : તેમાં શું લખ્યું છે તે જાણતા નથી? પ્ર : તે બધાને ભેગા રાખવા થોડું વધારે છોડ તે?
ઉ૦ : પકખી અને ચોમાસી છોડી તે ઓછું છે? બધાને ભેગા રાખવા જેનધર્મ છે જ છોડવો પડે તે છેડી દઉં? કાલે મારે આ ઘો મૂકવાનું કહે તો મૂક દઉં?
આપણું સમર્થ આચાર્ય ભગવંતોએ, બીજા બીજા ગ છ જુદા ૫ યા તે પડવા ૨ જ દીધા પણ છેટું સમાધાન ન કર્યું!
' “પૂ. શ્રી બાપજી મહારાજાનો ખુલાસો” પુસ્તિકા તે વખતના મુ. શ્રી ભદ્રંકર- જ વિજયજીએ લખી છે. તેમાં છેલે તેમણે જ કહ્યું કે “આ વાત ઘણી સ્પષ્ટ થઈ ગઈ છે. તે છેઆજે તે જ આચાર્યશ્રી કહે છે કે હવે અમે પર્વતિથિની ક્ષય-વૃધિ માનવી છોડી છે
દીધી છે. એકતા મોટી ચીજ છે. એકતા કરવી હોય તે શાસ્ત્ર જેવું નહિ.” તેમના જ છે નિયમ મુજબ જગતના મનુષ્યો સાથે એકતા કરવી હોય તો જૈન ધર્મ પા! મૂકવો પડે! જ
એકતા તો અમને ય ગમે છે. અમે કાંઇ એકતાના વિરોધી નથી ?