Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणी टीका. सू. ४ प्रश्नादिनिरूपणम्
६९
वस्त्रमास्तीर्य वदति - अस्योपरिसर्वानधोमुखान् पातय । तेन तथैत्र पातिताः । चौरः प्रसन्नो जातः । तयोः कर्मजाबुद्धिः । एवं रत्नपरीक्षको रात्रौ घोरान्ध कारे रत्नपरीक्षा मर्यो भवति । रजको राञावन्धकारेऽपि यानि यस्य वस्त्राणि तानि तस्मै हस्तस्पर्शमात्रे परीक्ष्य ददातीत्यादीनि बहुन्युदाहरणानि सन्ति ।
पारिणामिक्या-परि=समन्तान्नमनं परिणामः = त्रयःपरिणामजनित आत्मपरिणाम जनितो वा धर्मः, स प्रयोजनमस्या इति पारिणामिकी - अभ्युदय - मोक्ष फलवतीत्यर्थः, तया । अत्र स्थविरोदाहरणम् -
होती है। देखोतुम कहो जैसे ही रूप में मैं इन मुद्ग के दानों को ऊँचे उछाल कर गिरा सकता हूँ। कहो किस रूप में मैं इन्हें गिराऊँ इनका मुख ऊँचा रहे इस रूप में अथवा नीचा रहे इस रूप में या तिरछा रहे इस रूप में गिराऊँ ? किसान की बात सुनकर चोरने अपना वस्त्र नीचे फैलाकर कहा- इस पर इन मुंग के दानों को इस रूप से गिराओ कि जिससे सबके सब दानें अधोमुख रहे। चोर की इस बात को सुनकर कृषकने वैसा ही किया । चोर इससे वडा प्रसन्न हुआ इस तरह दोनों की जो अपने २ कार्य में विशेष सफलता मिली वह कर्म जा बुद्धि का ही प्रभाव है। इसी तरह जो रत्न परीक्षण हुआ करता है वह घोरान्धकार रहने पर भी रात्रि के समय रत्न की परीक्षा कर दिया करता है। धोत्री रात्रि भी जिस का जो कपडा होता है वह उसे छूकर जान लेता है कि यह इसका कपडा है और उसे दे देता है। इसी तरह और भी कई उदाहरण इस बुद्धि के ऊपर कहे गये हैं । जैसे जैसे अवस्था बढती जाती
આ મગના દાણાને તમે કહેા તે પ્રમાણે હું ઊંચે ઉછાળીને પાડી શકું છું. બેલા, એમને હું કેવી રીતે પાડું.એમનુ માં ઊંચું રહે એવી રીતે અથવા નીચું રહે એવી રીતે, અથવા ત્રાંસુ રહે એવી રીતે પાડું?” ખેડૂતની વાત સાંભળીને ચારે પેાતાનું વસ્ત્ર નીચે પાથરીને કહ્યું “આના ઉપર મગના દાણાને તું એવી રીતે પાડ જેથી બધા દાણાનું માં નીચે રહે.” ચારની આ વાત સાંભળીને ખેડૂતે તે જ પ્રમાણે કર્યું. આથી ચાર ભારે ખુશ થયા. અન્નેને પોતપોતાના કામમાં આ પ્રમાણે સફળતા મળી તે કર્માંજા બુદ્ધિના પ્રભાવથી જ. એ જ રીતે જ્યાં રત્નપરીક્ષણ થાય છે. ત્યાં સાવ અંધારૂ હોવા છતાં રાતના સમયે (રત્નપરીક્ષક) રત્નની પરીક્ષા કરી આપે છે. રાત હોવા છતાં ધાબી જેનુ જે લુગડુ હાય છે, તેને સ્પર્શીને જ જાણી જાય છે કે આ આનુ લૂગડું છે. અને તેને આપી દે છે. એજ રીતે બીજા કેટલાંક ઉદાહરણો આ બુદ્ધિ વિષે કહેલાં છે.
For Private and Personal Use Only