Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२५९
अनगारधर्मामृतवर्षिणीटीका अ१ स् २० मेघकुमारपालनादिवर्णनम् चिन्ततप्रार्थितविज्ञाताभिः तत्र इङ्गितम् = अभिप्रायानुरूपचेष्टा ईपद्वशिरः कम्प नादिका, चिन्तितं =भोजनादि समये मनसि विचारितं प्रार्थितं - अभिलपितं अङ्गमोटनादिना, तानि विज्ञातानि याभिस्तास्तथा, ताभिः, इङ्गितादीनां बिज्ञायिकाभिरित्यर्थः । 'सदेसणेवत्थगहियवे साहिं' स्वदेश नेपथ्यगृहीतवेषाभिः स्वदेशस्य - आर्यदेशस्य यानि नेपथ्यानि वस्त्रभूषणधारणतयः, ताभिः गृहिता वेषाः याभिस्तास्तथोक्ताः, ताभिः स्वदेशवेपसम्पन्नाभिः, निउणकुसलाहिं' निपुणकुशलाभिः तत्र निपुणाः = कार्य सम्पादनचतुराः, कुशलाः=कार्यकारणरीति
में बहुत चतुर थी । कुशल थी - कार्यकरने की पति को बडी अच्छी तरह जानती थी । विनीत थीं- अपने स्वामी के मन के अनुकूल कार्य किया करती थीं। जिस तरह वह मेघकुमार पूर्वोक्त इन भिन्न२ देश की स्त्रियों से सदा सुरक्षित बना रहता था उसी तरह वह चेटिका चक्रवाल - दानियों के समूह से वर्षधरी - नपुंसक मनुष्यों से जो अंतः पुर की रक्षा करने में नियुक्त होते हैं, कंचुकियों से - अंतःपुर में रहे हुए वृद्ध मनुष्यों से तथा महत्तरों से - अंतःपुर के कार्य चिन्तकों से भी सदा वेष्टित रहता था । इसका तात्पर्य यह है कि राजाने जो अनार्य देशोत्पन्न किराती आदि स्त्रियों को उसकी लालन पालन करने में नियुक्त कर रक्खा था वह इसलिये था कि प्रारंभ से उनके सहवास से तत् तत् देश की भाषाओं आदि को ज्ञान हो जावे और विदेश के वृत्तान्त से वह परिचित होता रहे कि जिससे वह अपने देशकी रक्षा करने में समर्थ बने। इसी तरह जो यह कहा गया है कि वह स्वदेशोत्पन्न
ક વામાં ચતુ હતી. કુશળ હતી, કામ કરવાની રીત સારી પેઠે જાણતી હતી. તેએ નમ્ર હતી,—પોતાના સ્વામીના મનને અનુકૂળ કામ કરતી હતી. મેઘકુમાર જેમ પૂર્વોક્ત જુદા જુદા શાની સ્ત્રીઓથી સુરક્ષિત રહેતા હતા તેમ ચેટિકા ચક્રવાલ–દાસીઓના સમૂહથી વ ધરા–નપુંસક માણસાથી કે જે અંતઃપુરની રક્ષા માટે નિયુકત કરાએલા હતા, કંચુકીઓથી રણવાસમાં રહેનારા વૃદ્ધ માણસોથી તેમ જ મહત્તરાથી રણવાસના કા ચિન્તકાથી હંમેશાં ઘેરાએલા રહેતા હતા. કહેવાના હેતુ એ છે કે રાજાથી તેના પાલનપોષણ માટે અનાર્ય દેશની કિરાતી વગેરે સ્ત્રીએ નિયુકત કરવામાં આવી હતી તે એટલા માટે કે શરુઆતથી જ તેમના સહવાસ દ્વારા જુદા જુદા દેશેાની ભાષા વગેરેનુ જ્ઞાન થઈ જાય અને વિદેશેાના હિલચાલથી પણ પરિચિત થતા રહે કે જેથી ભવિષ્યમાં તે પોતાના દેશની રક્ષા કરવાનું સામર્થ્ય ધરાવી શકે. એ રીતે જે એમ કહેવામાં આવ્યું છે કે તે સ્વદેશાપન્ન સ્ત્રીઓથી વીંટળાલા રહેતા હતા, તેનું પ્રયા
For Private and Personal Use Only