Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारमतवर्षिणीटीका अ.१.५० उपालम्भ कथनम्
जो यह संग्रह गाथा उद्धत की गई हैं - उसका अभिप्राय यह है-जो सुखके अभिलाषी हैं उनका यह प्रधान कर्तव्य है कि वे श्रुतज्ञान का अविनय न हो एसा सदा ध्यान में रखें । अपने मनसे कल्पित कर आगम की कोई बात न कहें क्यों कि छद्मस्थावस्थामे दृष्टि अपूर्ण रहती है यही विषय ( सिबेमी) इन पदों से सुचित किया गया है ।
जैनाचार्य जैन धर्मदिवाकर पूज्य श्री घासीलालजी महाराज कृत ज्ञाता कथासूत्री अनगारधर्मामृतवर्षिणीटीका के उत्क्षिप्त नामक प्रथम अध्ययन संपूर्ण ॥ १ ॥
७६५
મેં તમને કહ્યો છે. આ અર્થ વિષે જે આ સંગ્રહગાથા ટાંકવામાં આવી છે તેને અભિપ્રાય આ પ્રમાણે છે કે જે સુખની ઇચ્છા ધરાવે છે તેમની આ મુખ્ય રૂપે ફરજ હાય છે કે તેઆથી શ્રતજ્ઞાનના અવિનય થાય નહિ આ વિષયમાં હુંમેશાં સાવચેત રહે. પોતાના મનથી કલ્પીને આગમની કોઇ વાત કહે નહિ. કેમકે છદ્મસ્થાવસ્થામાં દ્રષ્ટિ अर्थ रहे छे, खेन विषय ( तिबेमि) पोथी सूयववामां माग्यो .
જૈનાચાર્ય જૈનધમ દિવાકર પૂજ્ય શ્રી. ધાસીલાલ મહારાજ કૃત જ્ઞાતા ધમકથઙ્ગસૂત્રની અનગારધર્મામૃતવિધણી ટીકાનુ ઉક્ષિપ્ત નામક પહેલું અધ્યયન સમાપ્ત. ॥૧॥
For Private and Personal Use Only