Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
अनगारधर्मामृतवपिणीटोका अ. १ सू ५० उपालम्भकथनम्
तदुभयोपालम्भो यथा-- अज्ञानिनोऽमी निजजीवितस्य,
हेतोः किमर्थ बहु जीव कोटीः । संस्थापयन्तीह च दुःखगर्ने ।
किं जीवनं शाश्वतमस्ति तेषाम् ? ॥ ३ ॥ अत्र आप्तदत्तपरोपालम्भाधिकारः
अयमत्राभिप्राय:-प्राप्तरत्नत्रयक्षणस्य विचक्षणस्यापि विनेयस्य प्रमाद वशतस्खलनायां सत्यां तं सन्मार्गे स्थापनाय भगवतो मेघमुनेरिव गुरुगोपालम्भो देय इति।।
परोपालंभ में अविधि में प्रवृत्त हुए जीव को गुर्वादि आप्त जन सम. झाते हैं-जैसे हे वत्स । तुम्हारा जन्म विशुद्ध वंश में हुआ है, और तुम जिनेन्द्र प्रभु के धर्म में दीक्षितहुए हो। सदा तुम उत्तम ज्ञानादि गुणों से युक्त हो रहे हो-तो फिर ऐमी क्या बात है जो तुम सहसा इस प्रकार के अविहित कार्य में प्रवृति करने की ओर झुक रहे हो। यह कार्य तुम्हें शोभा नहीं देता है। अतः इससे विरक्त होकर विहित कर्तव्य की ओर ही प्रवृति करो॥२॥
. तदुभयोपालंभमें इस प्रकार बोध दिया जाता है ये अज्ञानी जीव अपने स्वयं के जीवन के लिये अनेक जोवों की कोटियों को दुःखरूपी खड्डे में न मालम क्यों पटकते रहेते हैं । तो क्या वे अपने जीवन को शाश्वत मान रहे हैं ॥३॥
मेघकुमार को महावीर प्रभुने जो यह उपालभ दिया है-यह परोपा लभ रूप है । निस अपने शिष्यने रत्ननगरूप मुक्ति का मार्ग प्राप्त कर
પરપાલંભ અવધિમાં પ્રવૃત્ત થતા જીવને ગુરુ વગેરે આપ્તજને સમજાવે છેજેમકે હે બેટા! તમારે જન્મ વિશુદ્ધ વંશમાં થયું છે અને તમે જિનેન્દ્ર પ્રભુની દીક્ષે પામ્યા છે હમેશાં તમે શ્રેષ્ઠજ્ઞાન વગેરે ગુણોથી યુક્ત થઈ રહ્યા છે, તે પછી એવું શું થઈ ગયું છે એકદમ તમે આ જાતના ન કરવા ગ્ય (અવિહિત) કાર્યમાં પ્રવૃત્તિ કરવા તૈયાર થયા છે. આ કામ તમને શોભતું નથી. એટલે એનાથી વિરક્ત થઈને વિહિત (ઉચિત) કર્તવ્યમાં પ્રવૃત્ત થાઓ. પારા
તદુપાલંભમાં આ પ્રમાણે બેધ અપાય છે–કે આ અજ્ઞાની છ પિતાના જીવન માટે ઘણા ને દુખરૂપી ખાડામાં કેમ નાખતાં રહે છે? શું એવા માણસે પિતાના જીવનને શાશ્વત માનીને બેઠા છે. આવા મેઘકુમારને મહાવીર પ્રભુએ જે ઉપાલંભ આપે છે તે પાપાલંભ છે. જે શિષ્ય રત્નત્રય રૂપે મુક્તિમાર્ગ મેળવ્યું છે, અને હવે પ્રમાદવશ થતાં તે મુકિતમાર્ગથી જન્ટ
For Private and Personal Use Only