Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणीटीका अ. २ श्रमणान्प्रति भगदुपदेशः नावस्थानं इडियन्धनम्, कर्मपरिणामो भूपः कर्मप्रकृतो रामपुरुषः, मनु व्यायुष्कबन्धहेतवः स्वल्पापराधाः, प्रतिलेखनादि क्रिया मलमूत्रपरित्यागरूपाः, पतिले खनादि क्रियार्थ हि शरीरं प्रवर्तते, तच्चाऽऽहारादिदानं विना प्रवर्तितुं न प्रभवति, अतो विजयचौरस्थानीयस्य शरीरस्याऽऽहारादिदानं प्रतिलेखनादि क्रियार्थमेवेति । पन्थकदासचेटकस्थानीयः-प्रकृतिभद्रकः साधुः। यतः-स भक्तादिकमानीय ददाति । भद्रासार्थवाहीरूपा आचार्याः। ते हि आहारादिभिः शरीरपोषबपरं साधुमुपालम्भयन्ति, तदा साधुर्भोजनकारणं क्षुधाधे. रूप से जो अबस्थान है वही हडिबंधन है। कर्मपरिणाम राजा और कर्म की प्रकृतियां राजपुरुष है। स्वल्प अपराध मनुष्यायु के बंध के हेतु है मलमूत्र परित्यागरूप प्रति लेखनादि क्रियाएँ हैं। प्रतिलेखनादि क्रिया करने के लिये शरीर ही प्रवर्तित होता है। परन्तु जबतक इसे आहारादि न दिया जाय तबतक इसकी प्रवृत्ति उनके करने के लिये नहीं हो सकती है। इस लिये विजयचोर के स्थानापन्न इस शरीर को जो आहारादि का देना होता है वह उससे प्रतिलेखनादि क्रिया कराने के लिये ही होता है। पन्यदासचेटक के जैसा प्रकृति से भद्र परिणाम वाला साधुजन है। क्यों कि वह भक्तादि लाकर देता है । भद्रा सार्थवाही की तरह आचार्य महाराज है। क्योंकि वे आहारादिद्वारा शरीर के पोषणमें तत्पर. हुए साधुओंको उपालंभ-उलहना देते हैं । उस समय साधुजन इसका कारण તે જ “હડિબંધન છે. અહીં કર્મનું પરિણામ રાજા અને કર્મની પ્રકૃતિઓ રાજપુરુષ છે. સ્વલ્પ અપરાધ મનુષ્યના આયુષ્યના બંધને હેતુ છે. મળમૂત્ર પરિત્યાગરૂપ પ્રતિલેખના વગેરે ક્રિયાઓ છે. શરીર જ પ્રતિલેખના વગેરે ક્રિયાઓ કરવા માટે પ્રવૃત્ત થાય છે. પણ જ્યાં સુધી આ શરીરને આહાર વગેરે અપાતું નથી ત્યાં સુધી આ શરીર મળમૂત્રના ત્યાગ માટે પ્રવૃત્ત થતું નથી. વિજયચોરના સ્થાને મૂકાએલા આ શરીરને જે આહાર વગેરે આપવામાં આવે છે, તે પ્રતિલેખન વગેરે ક્રિયાઓ કરાવવા માટે જ આપવામાં આવે છે. પાંથકદાસ ચેટક જે ઉત્તમ સ્વભાવવાળો માણસ સાધુજજનના સ્થાને મૂકી શકાય. કેમકે તે ભોજન વગેરે લાવીને આપે છે. ભદ્રા સાથેવાવાહીની જેમ આચાર્ય મહારાજ છે. કેમકે તેઓ આહાર વગેરેથી પિતાના શરીરને પુષ્ટ બનાવનારા સાધુઓને ઉપાલંભ (ઠપકો આપે છે. તે વખતે સાધુઓ આહારનું કારણક્ષુધા (ભૂખ) વેદનાથી નિવૃત્તિ બતાવે છે ત્યારે તેઓ (આચાર્ય) સંતુષ્ટ થઈ જાય છે. સંયમ યાત્રાના નિર્વાહ માટે એટલે કે સંયમથી જીવન પસાર કરવા માટે જ સાધુઓ આહાર કરે છે. આ પ્રમાણે સંપૂર્ણ બીજા અધ્યયનને આ નિષ્કર્ષી રૂપે અર્થ સ્પષ્ટ
For Private and Personal Use Only