Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०9
अनगारधर्मामृतवर्षिणीटीका, सू ८ स्वप्नफलनिरूपणम् तिकारकम्, सुकुमालपाणिपाय' सुकुमारपाणिपाद कोमलकरचरणम् 'जाव' यावत्-यावच्छब्देन 'अहीनपश्चन्द्रियशरीरं, लक्षणव्यञ्जनगुणोपपेतं, मानोन्मानप्रमाणपतिपूर्णसुजातसङ्गिसुन्दराङ्गं शशिसौम्याकारं, कान्तं, प्रियदर्शनं, सुरूपम् एतादृशं 'दारगं' दारकं-पुत्रं 'पयाहिसि' त्वं प्रजनिष्यसि, इदमेव स्वमस्यास्य फलमवेहीति भावः । पुनः किम् ? इत्याह-'से वि य' इत्यादि, सोऽपि च खलु जन्म दो गी। पुत्र को जो कुल के तुरूप कहा गया है उसका तात्पर्य यह है कि जिस प्रकार ध्वजा दुर२ तक दिखलाई देती है उसी प्रकार यह पुत्र भी अपने यश और कीर्ति द्वारा दुर२ तक जनता में प्रसिद्ध होगा। अथवा जिस प्रकार वंशपरंपरागत पताका फहराती रहती है उसी प्रकार यह भी अद्भुत कार्य कारी होने से अपने कुल में चमकता रहेगा। दीपक की उपमा देने का यह प्रयोजन है कि जैसे दीपक घटपटादिक पदार्थों का प्रकाशक होता है उसी तरह यह भी कुलक्रम से आये हुए महत्त्व का प्रकाशक होगा। अथवा 'कुलदीप' की छाया कुलदीप भी हो सकती है। इसका भाव यह होता है कि जिस प्रकार द्वीप जनता का आधारभूत होता है उसी तरह यह भी अपने कुल का एक आधारभूत होगा। पर्वत की उपमा इसमें इसलिये घटित होती है कि जिस प्रकारपर्वत एक स्थिर आश्रय माना जाता है और वह बडीर आंधी के झकोरों से भी अपरिभविनीय होता हैं। उसी प्रकार यह पुत्र भी अपने कुल का एक स्थिरभूत भूत आश्रय होगा और अन्य व्यक्तियों
જે કુળની ધજા (કેત) રૂપે કહેવામાં આવ્યું છે, તેનું તાત્પર્ય એ છે કે જેમ ધજા બહુ દૂર સુધી જોવામાં આવે છે, તેમજ આ પુત્ર પણ તેમના યશ અને કીતિ વડે બહુ દૂર સુધી પ્રજામાં પ્રસિદ્ધિ પામશે. અથવા જેમ વંશ પરંપરાગત પતાકા લહેરાતી રહે છે, તેમ જ આ પણ અવનવા કાર્યો કરનાર હોવાથી પિતાના કુળમાં પ્રકાશિત રહેશે. દીપકની ઉપમા આપવાનો આ આશય છે કે જેમ દીપક ઘટપટી વગેરે પદાર્થોને પ્રકાશક હોય છે, તેમજ આ પણ કુળક્રમે આવેલ “મહત્વને પ્રકાશક થશે. અથવા “કુલદીપ’ની છાયા (મીજે અર્થ) કુલદ્વીપ પણ થઈ શકે છે. એને આશય આ પ્રમાણે છે કે જેમ દ્વીપ (બેટ) સમાજને આધાર હોય છે, તેમજ આ પણ પિતાના કુળને એક આધાર થશે. પર્વતની ઉપમા એને એટલા માટે આપવામાં આવી છે કે જેમ પર્વત એક સ્થિર (અડગ) આશ્રય (આધાર) મનાય છે અને તે ભયંકર વાવા ઝોડાના આઘાતથી પણ અજેય હોય છે તેમજ આ
For Private and Personal Use Only