Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
६८
ज्ञाताधर्मकथाङ्गसूत्रे
हस्तकौशलं ? कीदृशं सुन्दरं खातं खनित ? मिति । तत्रालक्षितत्वेन स्थितश्चौरः स्वप्रशंसां श्रुत्वा परममोदमाप । तत्र कश्चित्कर्षकोऽवदत्- - नात्र कोऽपि विस्मयः, यस्य यत्राभ्यासस्तस्य तत्र न किमपि दुष्करम् - अपि तु सर्वं सुकरमेवेति निशम्य तस्करोऽन्तः क्रोधाध्मातः क्षेत्रे गत्वा सुप्तं तं कृषीवलमवादीत्-रे दुष्ट | वां मारयितुमागतोऽस्मि यत्त्वया मम खातं न प्रशंसितम् । कर्षको वदति - किं मयाऽनुचितं कथितं यस्य यत्राभ्यामकर्षस्तस्य तत्सुलभमेव पश्य तव कथनानुसारेण मुद्गान् अधोमुखान् तिर्यङ् मुखानूर्ध्वमुखान वा भूमौ पातयामि । तस्करो लगे देखो तो सही - चोरने इसमें कैसी अच्छी अपनी हस्त कुशलता दिखलाई है क्या वढिया कमलाकार खात खोदा है । प्रशंसा करनेवाले लोगों के बीच में चोर भी छुपा हुआ था जो अपनी इस प्रकार प्रशंसा सुनकर बड़ा खुश हो रहा था। इस जनसमूह में एक किसान भी संमिलित था । जो इस प्रकार कह रहा था- इसमें अचरज करने की कोई बात नहीं है - जिसे जहां अभ्यास होता है - वहां उसे कुछ भी दुष्कर नहीं होता है सर्व उसे सहज होता है। किशान की इस प्रकार बातचीत करने की पद्धति देखकर चोर को भीतर २ बडा क्रोध आया वह रात्रि में उस किसान के पास खेत में जाकर बोला रे दुष्ट ? मैं तुझे मारने के लिये यहां आया हूँ - कारण तूने मेरे कमलाकार खात की प्रशंसा नहीं की है। चोर की इस बात को सुनकर किसान ने कहा- भाई मैंने क्या अनुचित कहामैंने तो यही कहा है कि जिसका जिस विषय में अधिक अभ्यास होता है वह उसे सुलभ ही होता है - उस कार्य करने में उसे कोई कठिनाई नहीं વખાણ કર્યાં. તેઓ કહેવા લાગ્યા–જુએ, ચારે આમાં કેવી હાથકારીગરી બતાવી છે. કમળના આકાર જેવું કેવું સરસ ખારૂં [ખાતર] પાડયું છે. “વખાણ કરનારાઓની વચ્ચે ચાર પણ છુપાઈ રહ્યો હતા. પોતાના આ જાતના વખાણુ સાંભળીને તે બહુ ભારે ખુશ થઈ રહ્યો હતા. આ ટોળામાં એક ખેડૂત પણ હતા. જે આ પ્રમાણે કહે । લાગ્યા કે આમાં નઇની શી વાત છે. જેને જ્યાં અભ્યાસ હાય છે, ત્યાં તેને કઈ પણ અઘરૂ હોતુ નથી. બધું તેને માટે સરળ હાય છે, ખેડૂતની આ પ્રમાણે વાત સાંભળીને ચારના હૃદયમાં ભારે રોષ પ્રકટચો, અને રાત્રે ચાર ખેતરમાં ખેડૂ નની પાસે જઈને બોલ્યા કે–દુષ્ટ ! અહીં હું તને મારવા આવ્યો છું. કેમકે તે મારા કમળના જેવા આકારવાળા ખાકોર ના વખાણ નથી કર્યા. ખેડૂતે ચારની આ વાત સાંભળીને કહ્યું–“ભાઈ! તને મેં શું ખાટુ કહ્યુ મે' તે તને એમજ કહ્યું કે જે વિષયમાં જેને સારા અભ્યાસ હોય તે વિષય તેને માટે સરળ હોય છે. તે વિષયની ખાખતના ગમે તે કામમાં તેને કાઈ પણ જાતની મુશ્કેલી નડતી નથી. જુએ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only