Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणीटीका सू. ४ अभवकुमारचरितनिरूपणम् न्तविचारो गुह्यम्, धर्म लोकनीतिविरुद्धनिकृष्टतमव्यवहारमतोकारचिन्तनार्थमेकान्त-विचारो रहस्यमिति तेजस्तिमिरवदेषां महदन्तरमस्तीति ।
___ 'मेढी' मेधिःत्रीहि-यन-गोधूमादि मर्दनार्थ खले निखाय स्थापितो दादिमयः पशुबन्धनस्तम्भो यत्र पतिशो बद्धा बलोपर्दादयो ब्रीह्यादिमर्दनाय परितो भ्राम्यन्ति तत्सादृश्यादयमपि मेधिः, अर्थादेतदम्बलम्बेनैव सर्वस्यापि राजकुटुम्बम्यावस्थानमिति । 'पमाणं' प्रमाणम्-प्रत्यक्षादि प्रमाण वद् हेयोपादेय. एकान्त स्थान में प्रतीकार चिन्तवन किया जाता है वे विचार गुह्य हैं। धर्म, लोक एवं नीति से विरुद्ध जो निकृष्टतम व्यवहार है उस व्यवहार के प्रतिकार के लिये जो विचारधारा एकान्त में की जाती हैं उस विचार धारा का नाम रहस्य है।
मेठी-मेघि किसानजन गोधम आदि अनाज की दांय करने के लिये जब प्रवृत्त होते हैं तब वे अनाज के ढेर के बीच में एक लकडी को स्तम्भ गाढते हैं और उसमें पंक्ति बद्ध बैलों को बांधकर फिर उन्हें उस ढेर पर चलाते हैं इससे गेंहू और भूसा दोंनों मर्दित होकर अलगर हो जाते हैं। तो जिस प्रकार उन पशुओं के चलने में अवलंबन भूत वह मेधि होता है-इसी तरह यह अभयकुमार भी राजा के लिये अपने राजकुटुम्ब के अवस्थान में आलंबनरूप था। अर्थात् इसके सहारे समस्त राज कुटुम्ब का अवस्थोन था। प्रमाण स्वरूप था। इसका तात्पर्य यह है कि जिस प्रकार प्रत्यक्ष आदि प्रमाण उपादेय पदार्थो में प्रवृत्ति ओर हेय पदार्थों से निवृत्ति कराते हैं तथा संशयादि से रहित होकर जैसे वे परिદોષને દૂર કરવા માટે એકાંતમાં જે ચર્ચા કરવામાં આવે છે, તે વિચાર ગુહ્ય છે. ધર્મ, લેક અને નીતિ વિરુદ્ધ જે સૌથી ખરાબ વ્યવહાર છે, તે વ્યવહારની સામે પ્રતિકારના માટે જે વિચારો એકાંતમાં કરાય છે, તે વિચારો ‘રહસ્ય' કહેવાય છે.
મેઢી–મેધિ-) ખેડૂતે ઘઉં વગેરે અનાજ ઉપર હાલાણું કરે છે, ત્યારે તેઓ અનાજના ઢગલાની વચ્ચે એક લાકડીને થાંભલે રેપે છે અને તેમાં હળમાં બળદ જોડીને તે ઢગલા ઉપર ચલાવે છે. તેથી ઘઊં અને “ભૂ’ બન્ને ખૂદાઈને જુદાજુદા થઈ જાય છે. તો જેમ પશુઓને ફરવામાં ખાસ અવલંબ તે મેધિ (થાંભલો) હોય છે, તેજ પ્રમાણે આ અભયકુમાર પણ રાજાને માટે પોતાના રાજકુટુંબરૂપ સ્થાનમાં આલંબન (આધાર)રૂપ હતા. મતલબ એ છે કે એના આધારે જ આખા રાજકુટુંબની સ્થિતિ હતી. એ પ્રમાણ સ્વરૂપ હતા, એનો અર્થ એ છે કે જેમ પ્રત્યક્ષ વગેરે પ્રમાણ ઉપાદેય પદાર્થોમાં પ્રવૃત્તિ અને હેય પદાર્થોથી નિવૃત્તિ કરાવે છે, તેમજ સંશય વગેરેથી મુકત થઈને જેમ તે પદાર્થોના પરિચ્છેદક હોય છે, તે જ રીતે અભયકુમાર
For Private and Personal Use Only