Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
H:
:
ચાતુર્મજી
# ### # # श्रीवर्धमानस्वामिनो विशेषणद्वारेण चत्वारो मूलातिशयाः प्रतिपादिताः। तत्र 'अनन्तविज्ञानम्' इत्यनेन भगवतः ।।
केवलज्ञानलक्षणविशिष्टज्ञानानन्त्यप्रतिपादनाद् ज्ञानातिशयः। 'अतीतदोषम्' इत्यनेन अष्टादशदोषसंक्षयाभिधानाद् । # अपायापगमातिशयः। अबाध्यसिद्धान्तम्' इत्यनेन कुतीर्थिकोपन्यरतकुहेतुसमूहाशक्यबाधस्याद्वादरूपसिद्धान्तप्रणयनभणनाद् ।
वचनातिशयः । 'अमर्त्यपूज्यम्' इत्यनेन अकृत्रिमभक्तिभरनिर्भरसुरासुरनिकायनायकनिर्मितमहाप्रातिहार्यसपर्यापरिज्ञानात् । पूजातिशयः।
अत्राहपर-'अनन्तविज्ञानम् इति एतावदेवास्तुन अतीतदोषम् इति, गतार्थत्वात्, दोषात्ययंविना अनन्तविज्ञानत्वस्यानुपपत्तेः। अत्रोच्यते- कुनयमतानुसारिपरिकल्पिताप्तव्यवच्छेदार्थमिदम् । तथा चाहुराजीविकनयानुसारिणः
'ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । गत्वाऽऽगच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः' इति । तन्नूनं न तेऽतीतदोषाः कथमन्यथा तेषां तीर्थनिकारदर्शनऽपि भवावतारः ॥ તરીકે ભગવાનને સ્થાપે છે. આ વિશેષણ વચનાતિશયનું સૂચન કરે છે. (૪) “અમર્યપૂજયમ્ ” આ વિશેષણથી-સહજ ભક્તિના કલ્લોલમાં કીડા કરતાં સર–અસુરોના ઈન્દ્રોએ સર્જલા અષ્ટ પ્રાતિહાર્યરૂપ પૂજાનું જ્ઞાન થાય છે. આ વિશેષણથી “પૂજાતિશયનો નિર્દેશ થાય છે. (આઠ પ્રાતિહાર્ય (૧)અશોકવૃક્ષ (૨)પુષ્પવૃષ્ટિ (૩) દિવ્યધ્વનિ (૪)ચામર (૫) સિંહાસન (૬) ભામંડલ (૭)દેવદુંદુભિ (૮) ત્રણ છત્ર.)
“અતીતદોષ વિશેષણપદની સાર્થકતા ઉપરોકત ચાર વિશેષણોમાં ક્રમશ: એક એક વિશેષણની નિરર્થકતાની શંકા ઊઠાવી તે દરેક વિશેષણની સાર્થકતા સિદ્ધ કરે છે. ' (વિશેષણો ત્રણ પ્રકારના છે (૧)વ્યાવર્તક (૨)વિધેય અને (૩)હેતગર્ભ વિશેની અન્યથી વ્યાવૃત્તિ (વિભાગ)કરતવિશેષણ વ્યાવર્તક વિશેષણ કહેવાય. જેમકે લાલ ઘડો. વિશેષ્યમાં વિશેષ વિધાન કરે તે વિધેય વિશેષણ. જેમકે પર્વત અગ્નિવાળો છે. તથા
જે વિશેષણ પોતે વિશેષણ બનવા ઉપરાંત હેત બને તે હેતગર્ભવિશેષણ. જેમકે વીતરાગ સર્વજ્ઞ છે. (૧)જો આ વિશેષણો વિશેષ્યના ાિ અર્થમાં વધારો કરવાપૂર્વક વિશેષ્યને અન્યથી વ્યાવૃત્ત કરતા હોય = જો વિશેષણો અન્યયોગવ્યવચ્છેદ કરનારા બને તો તેવિશેષણો
તત્વના નિર્ણયમાં સાર્થક ગણાય. માત્ર સ્વરૂપબોધક વિશેષણો સાર્થક ગણાતા નથી. તેમજ (૨)જે વિશેષણનાં અર્થ અર્થત: પ્રાપ્ત હોય અથવા જે વિશેષણનું કાર્ય અન્યત: સિદ્ધ છે તે વિશેષણનો શાબ્દિક પ્રયોગ પુનકિતદોષરૂપ બને છે અને નિરર્થક બને છે. આ બે મુદ્દાને લક્ષ્યમાં લઈ વિશેષણોની નિરર્થકતાની શંકા ઊઠાવવામાં આવી છે.)
શંકા- “અનવિજ્ઞાન વિશેષણ પર્યાપ્ત છે. “અતીતદોષ' વિશેષણપદની આવશ્યક્તા નથી. કેમકે તેનો અર્થ અર્થત: પ્રાપ્ત છે, કેમકે જે વ્યકિતના સર્વ દોષો દૂર થયા ોય છે તે જ વ્યક્તિ અને જ્ઞાની બને છે. અર્થાત જે વ્યકિત અનન્તજ્ઞાની શ્રેય છે તે વ્યક્તિ અવશ્ય સર્વ દોષોથી અતીત જ હોય છે. કેમકે સર્વ દોષોનો ક્ષય અનન્તજ્ઞાનનું અવ્યભિચારી કારણ છે. તેથી “અતીતદોષ અર્થની પ્રાપ્તિ “અનન્નવિજ્ઞાન પદથી થઈ
જ જાય છે. તેથી કવિએ “અતીતદોષ પદ મૂકીને કાવ્યમાં પુનરુકિતદોષ લગાડ્યો છે. વળી “અનવિજ્ઞાન છે પદથી જે અન્યયોગવ્યવચ્છેદ થાય છે અતીતદોષ' પદ તે વ્યવચ્છેદમાં વધારો કરતું નથી. તેથી આ વિશેષણ વ્યર્થ વિશેષણ પણ
છે. અહીં શ્રી વર્ધમાન રૂપ વિશેષ્યથી ભિન્નમાં આપવઆ કાવ્યમાં “સ્તતિના વિષયપણું' ને વ્યવચ્છેદ ઇષ્ટ છે.)
કકકકક હા
*
*
१ अन्तण्या दानलाभवीर्यभोगोपभोगगाः । हासो रत्यरती भीर्तिजुगुप्सा शोक एव च ॥ ७२ । कामो मिथ्यात्वमज्ञानं निद्रा चाविरतिस्तथा। सरगो द्वेषश्च नो दोपास्तेपामष्टादशाऽप्यमी ॥ ७३ ॥ अभिधानचिन्तामणिः प्रथमकाण्डे श्लोकौ । २ कंकिल्लि कुसुमवुठ्ठि देवझुणि
चामणसणाइं च । भावलयभेरिछतं जयन्ति जिणपाडिहेराई ॥ १ ॥ प्रवचनसारोद्धारे द्वार ३९ (गा. ४४०) छया+अशोकवृक्षः कुसुमवृष्टिः दिव्यध्वनिः चामरे आसनानि च भामण्डलं भेरी छत्रम जयन्ति जिनप्रातिहार्याणि ॥
અતીતદોષ' વિશેષાણ
આ દદદદદદ
*
F:
5