Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २२ सू. ४ कर्मबन्धन हेतु क्रियाविशेषनिरूपणम्
नैरयिकादरभ्य चतुर्विंशतिदण्डकक्रमेण यावद् वैमानिकस्तावद् वक्तव्य इत्यतिदिशन्नाह ' एवं नेरइए जाव माणिए' एवम् समुच्च जीवोक्तरीत्या नैरथिको यावद् - असुरकुमारादि भवन पतिः पृथिवी कायिका केन्द्रियो द्वीन्द्रयखीन्द्रियश्चतुरिन्द्रियः पच्चेन्द्रियतिर्यग्योनिको मनुष्यो वानव्यन्तरो ज्योतिष्को वैमानिकचापि ज्ञानावरणीयं कर्म बन्धन् कदाचित् त्रिक्रियः कदाचिच्चतुष्क्रियः, कदाचित् पञ्चक्रियो भवति, तथा च एकत्वविशिष्टो नैरयिकभत्रनपत्यादिवैमानिकान्तोऽपि जीवविशेषो ज्ञानावरणीयं कर्म बन्धन् कदाचित् तिसृभिः क्रियाभिः कदाचित् चटतिभिः क्रियाभिः कदाचित् पञ्चभिः क्रियाभिः पूर्व प्रदर्शिताभिः प्राणातिपात परिसमापयतीति फलितम्, तदेव रीत्या एकत्वेन चतुर्विंशतिदण्डकान् प्रतिपाद्य अथ बहुत्वेन चतुर्विंशतिदण्डकानाह - 'जीवा णं
४७
अब यह दिखलाया जाता है कि नारक जीवों से लेकर चौवीस दंडकों के क्रमसे वैमानिक तक इसी प्रकार कह लेना चाहिए- समुच्चयजीवों के विषय में जो कथन किया गया हैं, उसी के अनुसार नारक से प्रारंभ करके असुरकुमार आदि भवनपति, पृथ्वीका आदि एकेन्द्रिय, द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय, पंचेन्द्रिय तिर्यच, मनुष्य, वानव्यंतर, ज्योतिष्क और वैमानिक ज्ञानावरणीय कर्मबन्ध करता हुआ कदाचित् तीनक्रिया वाला होता है, कदाचित् चार क्रिया वाला होता है और कदाचित् पांच क्रियावाला होता है ।
इस प्रकार यह फलित हुआ कि एकत्व विशिष्ट अर्थात् एक संख्यक नारक से लेकर वैमानिक तक कोई भी जीव क्यों न हो, वह ज्ञानावरणीयकर्म का बन्ध करता हुआ कदाचित् तीन क्रियाओं से, कदाचित् चार क्रियाओं से कदाचित् पांच क्रियाओं से जिनका उल्लेख किया जा चुका है, प्राणातिपात को परिसमाप्त करता है । इस प्रकार एकवचन रूप से चौवीस दंडकों का प्रतिपादन એનાથી અન્યમાં પણ વિશેષતા થઇ જાય છે, અગર ચાગ અને પ્રદ્વેષની સમાનતા થાય છે.૧ હવે તે અતાવાય છેકે નારકથી લઈને ચેાવીસ દડકાના ક્રમથી વૈમાનિક સુધી એજ પ્રકારે કહેવુ' જો એ સમુચ્ચય જીવાના વિષયમાં જે કથન કરવામાં આવેલ છે,તેના અનુસાર નારકથી પ્રાર’ભ કરીને સુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિયતિયંચ, મનુષ્ય, વાનવ્યન્તર, નૈતિષ્ક અને વૈમાનિક જ્ઞાનવર્ણીય ક ના અંધ કરવાછતાં કદાચિત ત્રણ ક્રિયાવાળા હોય છે. કદાચિત્ ચાર કયાવાળા હોય છે. અને કદાચિત પાંચ ક્રિયાવાળા હેાય છે,
એ પ્રકારે આ ફલિત થયું કે એકત્વ વિશિષ્ટ અર્થાત્ એક સંખ્યક નારકથી લઇને વૈમાનિક સુધી કોઇ પણ જીવ કેમ ન હોય તે જ્ઞાનાવરણીય કતા બન્ધ કરવા છતાં કદાચિત્ ત્રણ ક્રિયાઓથી, કદાચિત્ ચાર ક્રિયાઓથી અને કદાચિત્ પાંચ ક્રિયાથી, જેના ઉલ્લેખ પહેલા કરેલા છે. પ્રાણાતિપાતને પરિ સમાપ્ત કરે છે. એ પ્રકારે એક વચન રૂપથી ચાવીસ દંડકાનું પ્રતિપાદન કરીને હવે હુવચન રૂપમાં ચાવીસ દંડકનું નિરૂપણ કરે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫