Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे असिखङ्गादि प्रागुणीकरणरूपा,प्राद्वेषिकी पुनः'हन्मि एनम्' इत्येवमशुभमनः संकल्परूपा चतस्रः क्रियास्तु-कायिक्याधिकरणिकी प्राद्वेषिकी पारितापनिक्री रूपाः,तत्र पारि तापनिको क्रिया असिखगादिघातेन पीडनरूपा, पञ्चमीक्रिया पुनः प्राणातिपातक्रिया विज्ञेया, सा च जीविताद् व्यपरोपणरूपाऽवसेया, तथा च कार्यरूपेण ज्ञानावरणीयेन कर्मणा कारणरूपस्य प्राणातिपातस्य निष्पत्तिभेदः प्रदर्शितो भवति, तभेदाच्च बन्धविशेषोऽपि द्रष्टव्यः तथा चोक्तम् 'तिमृभिश्चतसृभिरथपञ्चभिश्च (क्रियाभिः) हिंसा समाप्यते क्रमशः ! बन्धोऽस्य विशिष्ट स्याद् योगप्रद्वेष साम्यं चेत् ॥१॥ इति, एवं या शरीर के किसी अवयव से होने वाली क्रिया कायिको कहलाती है। असि खड्ग आदि को तैयार करना आधिकरणकी क्रिया है । अधिकरण अर्थात् हिंसा के साधन, उनके निमित्तसे होने वाली क्रिया आधिकरणीकी क्रिया कहलाती है। मैं इसे मारू,इस प्रकार मन का अशुभ संकल्प प्राद्वेषिकी क्रिया है। चार क्रियाएं,कायिकी, आधीकरणकी, प्राद्वेषिकी और पारितापनिकी समझनी चाहिए।
दूसरे को परिताप पहचाने से-तलवार, (खड्ग) आदि का आघात करने से होने वालो क्रिया पारितापनिकी क्रिया कहलाती हैं।
पांचवी क्रिया प्राणातिपातिकी है। प्राणों का अतिपात अर्थात व्यपरोपण करने से-जीवन से रहित करने से होने वाली क्रिया प्राणातिपातिकी क्रिया कहलाती है ।
इस प्रकार कार्यरूप ज्ञानावणीयकर्म के द्वारा कारण रूप प्राणातिपातकी उत्पत्ति का भेद प्रदर्शित किया गया है। उसके भेद से बन्धमें भी भेद हो जाता है।
कहा भी है-तीन क्रियाओंसे, चार क्रियाओंसे और पांच क्रियाओंसे क्रमशः हिंसा होती है और इससे बन्ध में भी विशेषता हो जाती है, अगर योग और प्रद्वेष की समानता है ॥१॥
તેઓમાંથી કાયિકી ક્રિયા, હાથ, પગો આંખે આદિના વ્યાપાર રૂપ છે અર્થાત શરીરથી અગર શરીરના કોઈ અવયવથી થનારી કિયા કાયિકી કહેવાય છે. અસિ, (ગ) આદિને તૈયાર કરવા તે અધિકરણિકી ક્રિયા કહેવાય છે. અધિકરણ અર્થાત હિંસાના સાધન, તેમના નિમિત્તથી થનારી કિયા આધિકરણિકી કિયા કહેવાય છે. “હું આને મારૂં” એ પ્રકારની મનમાં અશુભ સંકલ્પ કરે એ પ્રાષિક ક્રિયા છે. ચાર કિયા એ, કાયિકી, આર્થિંકરણિકી, પ્રાષિકી અને પારિતાપનિકી સમજવી જોઈએ.
બીજાને પરિતાપ પહોંચાડવાથી તલવાર (પગ) આદિના આઘાત કરવાથી થનારી ક્રિયા પારિતાપનિકી કિયા કહેવાય છે.
પાંચમી ક્રિયા પ્રાણાતિપાતની છે. પ્રાણોને અતિપાત અર્થાત વ્યપરોપણ કરવાથીજીવનથી રહિત કરવાથી થનારી ક્રિયા પ્રાણાતિપાતિની ક્રિયા કહેવાય છે. એ પ્રકારે કાર્યરૂપ જ્ઞાનાવરણીય કર્મના દ્વારા કા રાણરૂપ પ્રાણાતિપાતની ઉત્પત્તિ ના ભેદ પ્રદર્શિત કરેલા છે. તેના ભેદથી બંધમાં પણ ભેદ થાય છે. કહ્યું પણ છે-ત્રણ ક્રિયાઓથી ચાર ક્રિયાઓથી અને પાંચ ક્રિયાઓથી ક્રમશહિંસા થાય છે અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫