Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૪૯
ગુરુ, સદ્ગુરુમાં અવશ્ય હાવા યેાગ્ય એવા આત્મજ્ઞાન-વીતરાગતા આદિ લક્ષણથી રહિત હાય, છતાં પેાતાના મત-સ'પ્રદાયના આગ્રહથી અને પેાતાના માની લીધેલા કુલધર્માંના મમત્વજન્ય રાગથી તેને ગુરુ માનવા તે પ્રગટ દૃષ્ટિરાગપણું છે; અથવા જેના પ્રત્યે પેાતાને રાગ છે એવા અમુક પુરુષવિશેષ જ સાચા છે ને તેમાં જ સર્વસ્વ છે, બીજા બધા ખાટા છે ને તેમાં કાંઇ નથી તે પણ દૃષ્ટિરાગને પ્રકાર છે. આ દૃષ્ટિરાગ છેડવા ઘણું મુશ્કેલ છે. શ્રી હેમચદ્રાચાય જીએ તે વીતરાગ પાસે પેાકાર પાડયો છે કે-હે ભગવન્ ! સ્નેહરાગ છેાડવા હેલો છે, કામરાગ છેડવા સ્ટેલા છે, પણ આ દુષ્ટ દૃષ્ટિરાગ છેડવા સ’તેને પણ દાહિલે છે, દુસ્યજ છે. પણ સભ્યષ્ટિપણામાં તવા રાગ હાતા નથી, એટલે તેમાં તે વસ્તુનું વસ્તુસ્વરૂપે દર્શન થાય છે. સદેવનુ, સદ્ગુરુનુ', સહુનું સમ્યક્ સ્વરૂપ સમજી તેનું તથારૂપ પ્રતીતિમય માન્યપણુ હોય છે. તાપ કે દૃષ્ટિરાગમાં ‘ મત નું માન્યપણું છે, અને સમ્યગ્દષ્ટિમાં ‘સત્’નુ માન્યપણુ છે. દૃષ્ટિરાગી ‘મારું' તે સાચુ'' માને છે, અને સમ્યગ્દષ્ટિ ‘સાચું... તે મારું' માને છે. આમ એ બન્નેને પ્રગટ ભેદ છે. એટલે સુજ્ઞ તેમાં બ્રાંતિ પામે નહિ
· દૃષ્ટિરાગના પાત્ર તેહ સમકિત ગણું, સ્યાદવાદની રીત ન જાણું નિજપણું. ’—શ્રી દેવચ’દ્રજી
:
C
માટે સમ્યગ્દષ્ટિ ઈચ્છનારા મુમુક્ષુએ તે દૃષ્ટિરાગ ને દૃષ્ટિઅધપશુારૂપ અધશ્રદ્ધાને છેડી દૃઈ, દૃષ્ટિઅંધ એવા અજ્ઞાની અસદ્ગુરુને ત્યજી સમ્યગ્દષ્ટિસપન્ન જ્ઞાની વીતરાગ સદ્દગુરુનું જ આલખન ભજવું જોઈએ. કારણ કે ચર્મચક્ષુને અગેાચર એવી · બિના નયનકી બાત' · બિના નયન પાવે નહિ –દિવ્ય નયન વિના પામે નહુિ', પણ સેવે સદ્ગુરુ કે ચરન, સેા પાયે સાક્ષાત. ’-આગમ પણ ગુરુગમ વિના અગમ થઇ પડે છે. કારણ કે આગમ એ આત્માનુભવી જ્ઞાની પુરુષના વચન હેાઇ, સાક્ષાત અનુભવજ્ઞાનીઆત્માનુભવી એવા પારમાર્થિક સદ્ગુરુ જ તેના માઁને-હૃદયને-રહસ્યને પામે છે, અને તે જ એક તે બતાવવાને સમર્થ છે. એટલે પ્રજ્ઞારૂપ શલાકામાં પ્રવચનરૂપ દિવ્ય અજન લઇ સદ્ગુરુ આંજે, ‘જ્ઞાન-અ’જનશલાકા ' કરે, તેા જ જીવના આ દૃષ્ટિરાગ દૂર થાય, તે જ આ દિવ્ય નયન ઉન્મીલન પામે, તે જ આ દિવ્ય ચક્ષુ ઉઘડે અને સન્માની પ્રાપ્તિ થઇ મેરુ સમા મદ્ગાડિમાવાન પરમ શુશુનિધાન શુદ્ધ આત્માનું સાક્ષાત્ દ ન થાય,
66
પ્રવચન અંજન તે સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન;
હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન. 'શ્રી આનંદઘનજી,
શાસ્ત્રમાં ગીતાને જ ગુરુપણાને અધિકાર કહ્યો છે એમાં ઘણું રહસ્ય છે અને તે એ જ વાતને પુષ્ટ કરે છે; કારણ કે ગીતા એટલે કેટલાક લેકે માત્ર સૂત્રપાઠી સમજે છે એમ નહિ', પણ જેણે શાસ્ત્રના-સૂત્રને અ-પરમાર્થગીત કર્યાં છે, અત્યંત હૃદયગત-પરિણત કર્યા છે, સંગીતની જેમ અવિસવાદીપણે આત્મામાં તન્મય-એકતાર