________________
( ૧૪ ) પાણીનીના વ્યાકરણ પ્રમાણે વ્યાકરણ પ્રમાણે નામના ધાતુ શેાધી કાઢી શબ્દસિદ્ધ કરવા જઈએ તેા ખાલી માથાકુટી શબ્દસિદ્ધ કરીયે એટલે જ ! ”
મારૂં નામ પણ એવુજ થયુંને ! ”ચમાં ભાગ્યવતીએ કહ્યું. ભાગ્યવતી એ યથાનામા તથાગુણા વાળીજ અનુપમ રમણી હતી જગતની સ્ત્રીએ કરતાં એ સ્ત્રી પણ અનેરીજ પ્રભા પાડતી હતી. જોકે અત્યારે એમની દરિદ્રતા ઉચ્ચમાં ઉચ્ચ કોટીની હતી છતાં શીયળરૂપી સત્વથી એ સુશોભિત હતી. ધર્મરૂપી ધનની તે। એ નિધાન હતી. સમજી, વિવેકી, ઠરેલ અને ડહાપણની ભરેલી હાવાથી સ્વામીના સુખદુ:ખમાં ભાગીદાર હતી, આવી સ્થીતિમાં પણ સ્ત્રીજાત ઉપર ન જતાં કુદરત જે સ્થિતિ ખતાવે એ ધિરજથી સહન કરી પતિને મીઠાશબ્દોથી વધાવી એમના દુ:ખને દૂર કરવાના પ્રયત્ન કરતી. ધર્મનિષ્ઠ આ અખળાએનુ જીવન સર્વસ્વ તે પતિષ્ઠિત જ સંભવે !
“ જગતના કાયદાજ એવા છે કે નામ તેા ભલેને અમરચંદ હોય છતાં મૃત્યુને ભેટવા એમને પણ એક દિવસ તૈયાર થવું પડે. અરે દેવતાઓ અમર કહેવાય છે છતાં એ પણ મૃત્યુના શિકાર અવશ્ય મને, નામ તે શાંતિ હાય છતાં સાક્ષાત્ અગીયારમા રૂદ્રસમ અશાંતિની મૂર્ત્તિ હાય, ભીખારીદાસ કે ગરીબદાસ નામ હાય છતાં અખૂટ સમૃદ્ધિના ધણી હાય, કૃપાચંદ્ર કે દયાળભાઇ નામ પાડેલાં