________________
( ૧૩ )
ની ખબર ન પડે. આટલું બધુ દુ:ખ નાખવાની વિધિની શું મરજી હશે ? હશે ગમે તેમ આપણે તે પરીક્ષામાં પાસ થયેજ છુટકા ! ”
“ અને એથીજ મારૂં સાભાગ્ય, અથવા તેા ભાગ્યવતી નામ પાડવામાં મારી ફાઇએ ભૂલ કરી હશે, નામ તે રૂપાળુ સૌર્ભાગ્ય પણ આજે તા દાર્ભાગ્યની મૂર્તિ સમી આપને પણ ઉપાધિરૂપ થઈ પડી નાથ ! ” એ રમણી લગભગ રડવા જેવી બની ગઇ.
99
''
આછુ ન લાવશે. જોકે તમેતા નામ જેવાજ ગુણુવાળાં, શીયળવંત, ઉચ્ચ સંસ્કારવંત છે। તથાપિ જગતમાં જોઇએ તેા નામ માત્ર શૈાભાના ગાંઠીયા રૂપજ હાય છે. નામ એવા ગુણુ કાનામાં જોવાય છે નામ તેા મજેનું દેવચંદ્ર હાય છે પણ એ દેવ નામને ધારણ કરનાર મનુષ્યના મનુષ્યત્વ તરફ જરી નજર કરી છે. એ પરસ્ત્રીઓને વિલાસી હાય, પોતાનાથી અધિક પુરૂષાની ખુશામત કરનારા હાય, પોતાથી ન્યૂન જણાતા માણસાને ઠંગવાની કળામાં કુશળતાવાળા હાય, એના ધંધા તા જગતને ઠગવાના, મેલીને ફરી જવાના, પેાતાના સ્વાર્થ માટે વિશ્વાસઘાત જેવી લાયકાત ધરાવનારા, દુનિયાને બતાવવાની જ ખાતર ઉજવળ આચાર ધરનારા શું દેવ નામને ચેાગ્ય ગણાય, એવા પુરૂષા ભલે પુરૂષષ ભલે શરીરને શરીરને દેવ અને ચંદ્ર તરીકે સાથે ઓળખાવતા હાય, પણ એમાં