________________
જોયું તે મહેમાને કયાં? શેઠાણીએ ઠાવકું મોં રાખીને કહ્યું આ લેકોએ મને કહ્યું કે પાંચ તાવતાઓ ગરમાગરમ કરી આપે. મેં ના કહી એટલે તે લેકે રીસાઈને ચાલવા જ લાગ્યા. - શેઠ બીચારા ભેળાનાથ આ પાંચે તાવતાઓ લઈને મહેમાનેની પાછળ ઊપડયા આગળ વધતા મહેમાનેએ જોયું તે બરાબર શેઠ શ્રી તાવીતાઓ લઈને આવી રહ્યા છે. જેને મહેમાને હેબતાઈ ગયા ને મૂઠી વાળીને આગળ દોડવા લાગ્યા. અંતે શેઠશ્રી પાછા ફર્યા, ઉપરકી અચ્છી ભીતરકી રામ જાણે. આ બિચારા ભેળાનાથને શેઠાણની ફૂટ નીતિને ખ્યાલ કયાંથી આવે? આવી કૂલટાઓ જ્યાં વસે છે તેના ગૃહાંગણે ય રે મવ આ સૂત્રને પાઠના પ્રકાશ પડે કયાંથી?
(૧૨) જગતના ભૌતિક પદાર્થોને તૃણવત સમજી બેઠેલા માનવની આધ્યાત્મિક દુનિયામાં કંચન અને કચરે સમકક્ષ હોય છે. - એક સંસ્કારી પતિ પત્ની સત્સમાગમની સિદ્ધિમાંજ સંતુષ્ટ રહે. જ્યારે પણ સત્સમાગમને સાગ ન સાંપડે તે આ લોકોને ચેન ન પડે. કેમ ન જાય આ રીતિએ ટેવાયેલા આ દંપતીને દૈનિક કાર્યક્રમ આ જાતને થઈ પડેલો હતો. આ લોકો સત્યરૂષના સંપર્કમાં જ્યારે જ્યારે આવે ત્યારે