________________
ત્યારે એક દઢ સંકલ્પ કરીને જ બેસે કે આપણે સાંભળીએ મણ જેટલું, પરંતુ જતી વખતે કણ જેટલું લઈને જ જવું. આ એક સંગીન નિર્ણય લઈને બેસનારા આ પતિ પત્નીના જીવનમાં અભિનવ જ્ઞાનની ત જાગી ઉઠી કે તવ જાતા પાસે પુત્ર: સંસારમતી રિવિઝઃ આ વાર્થથી સડેલા સંસારમાં કોણ કેવું છે? હકીક્તમાં કોઈ કોઈનું નથીજ. આવ્યા નગન જાવું નગન ‘કેના છગન ને કેના મગન” કેમ, આ સૂત્રની સોબત કરવી તમને ગમે છે ને? ચાલે ત્યારે આગળ વધે. આ બંને પતિપત્ની એક દિવસ જરા ગામથી દૂર આમ્રકુંજમાં વસવાટ કરી રહેલા સંતની પાસે પોતાના પાપને અંત લાવવા માટે જઈ રહ્યા છે. પતિ આગળ છે, પની પાછળ ધીમે ધીમે ચાલી રહી છે.
રસ્તામાં સોનાની વીંટી પડેલી જોઈને પગ દ્વારા તેના પર ધૂળ નાખી દે છે. રખેને આ સોનાની વીંટી જોઈને મારી પત્નીનું મન ચલિત થાય! કેમકે તેનું દેખીને સંત ચળે” આ કહેવત અનુસાર ધૂલીપુંજમાં છુપાવી દેવી હિતાવહ છે. આ તમામ કારવાહી એવં પ્રાગ તેની પત્નીના જોવામાં આવે છે. અને એકાએક બોલી ઉઠે છે કે અરે સ્વામિન તમે આ વીંટીને અને ધૂળને ભિન્ન ભિન્ન પદાર્થ માની રહ્યા છે. કિન્તુ મારે મન તે આ બંનેમાં કંઈજ ફરક નથી જ કેમકે માટીના રજકણ સેનારૂપે પરિણમેલાં છે તેમા કોને કોનાથી ઢાંકી રહ્યા છે?
ખરેખર સે એ માટીને પર્યાય છે. આટલા વર્ષોથી