________________
ભેગાં હંમેશાં બજર્વત તસ્ત્રો અનુમવત કથાર્થ” આ સૂત્ર આવે છે. શુક્રતો ફર્વ મૈતન્ આ મિથ્યાજ્ઞાનને ઉપરોકત સૂત્ર વિલય કરે છે. એક ઝવેરી મેતના પથારે પટકાયેલે. છે. તે ટાઈમે તેની પત્ની ઝવેરીને સંભળાવી રહી છે કે મારા માટે કંઈ વ્યવસ્થા કરી છે કે કેમ, અંતિમ ઘડી એ નમસ્કાર મહામંત્ર સંભળાવનાર કે સમાધિની છાયામાં સૂવડાવી મિથ્યા પાયાના પાશમાંથી મુક્ત કરાવનાર કોઈ સદભાગ્યે જ મળે છે. સિવાય પિતાની પારાયણ સંભળાવનાર આપવીતીને અવતર્નાદ સંભળાવનાર સહેજે મલી રહે, છે. બીલ કેટલું છે, ચેક કેટલા છે. આવું આવું પૂછનાર ઘણું મળી આવે છે. મરણ પથારે પડેલો ઝવેરી. પિતાની. પત્નીનો સવાલ સાંભળી મનમાં મૂંઝાય છે. હકીકતમાં આ ઝવેરી પાસે કંઈ જ ન હતું. બિલકુલ દીન હીન જેવી દશામાં ડૂબેલો હતે. હવે તે માત્ર પત્નીને સહારે આપવા માટે. કહ્યું કે પટારાની પેટીમાં એક નાનકડા રૂમાલમાં વીંટેલા ચેડા કિંમતી હીરાઓ છે જ્યારે પૈસાની અતિ આવશ્યકતા ઊભી થાય ત્યારે જ મારા મિત્ર માણેકચંદ શેઠને ત્યાં જઈને વેચજે. સિવાય કોઈની પાસે જશે નહિ પત્ની પ્રમુ- ' દિત થઈકે જીવનનિર્વાહ માટે આપણી પાસે ડું ઝવેરાત છે. ચાલે ચિન્તા નહિ. શેઠ મૃત્યુ પામ્યા પોતાના એક કરે છે ને તેણુયે ખૂબ જ કાળજીપૂર્વક મેટ્રીક સુધી અભ્યાસ કરાવ્યો. હંમેશાં સામાન્ય નિયમાનુસાર ગરીબના છોકરાઓ અભ્યાસમાં આગેકૂચ કરતા હોય છે. ગરીબાઈમાંથી માણસે