________________
ચાલાકી કરવામાં આવે છે. પરંતુ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વીશ કોડ કેવલીઓ તમારું પાપ જોઈ જ રહ્યા છે. તેનું કેમ માટે કરવામાં આવતા પાપોને છૂપાવવા માટેના પડદાઓ નહિ જોઈએ. આ લોકોને ગુરૂજી ગ્ય પ્રાયશ્ચિત આપે છે. માત્ર ભરસભામાં ઉભા ઉભા જ માત્ર એક એક નમસ્કાર મહામંત્રની માલાએ ગણવાનું સૂચન કરવામાં આવે છે. અને આ લેકે હળવા હૈયાથી અને કેયલ ભર્યા કાળજાથી આપવામાં આવેલી આલેચનાને આવકારી લે છે. ખરે પશ્ચાત્તાપ તેનું નામ છે. કે પાછળથી તાપ ઉત્પન્ન થાય છે. અને તેમાં કર્મ કાષ્ટને જલાવી દેવામા આવે છે.
ચાર નહિ કરતાં બે કર્યા, કર્યા નહિ લાંબા કાન પૂંછ નહિ કરતાં મૂછ કરી ભૂલી ગયા છે ભગવાન
ખરેખર આ તીક્ષણ કટાર માનવ જાત માટે પર્યાપ્ત છે. કયારેક પશુની દૃષ્ટિએ માનવ ઘણે વખત અધમતાની અવદશા ઉપર જાય છે. એ કેટલું બેઠું છે. માટે જ ઉપરના સાદા અને સરલ દેહરામાં જે કથન કરવામાં આવ્યું છે. તે તદ્દન અસત્યથી વેગળું છે જ. સાથે જ અધપતાની અવધિને ઉલંઘન કરનારા માનવને કઈ કલાસ ખરે ? અવધિ કે મયદાની માવજત નીચે રહીને કંઈ પણ કદાચ કરવામાં આવે તે સહ્ય કહી શકાય ! કિના મર્યાદા કે અવધિની આત્યંતિક અવગણના કરનારા કલ્પાન્ત કાળના કેળિયા અને તેમાં આશ્ચર્ય શું?