________________
૧૩૨
રાજા ચિન્તાનું મુખ્ય કારણ દર્શાવી રહ્યા છે. આ બધાએની મિટીંગ મલે છે. તે પૈકી મંત્રી નમ્રભાવે નિવેદન કરી રહ્યા છે કે આપ રાજાધિરાજ ચિન્તા નહિ કરે. થોડાજ સમયમાં એગ્ય વર શોધી કાઢીશ.
આપ નિશ્ચિત્ત રહે. એક તરફ પંડિતજી પણ રાજાને શાંતવન આપી વરની શોધમાં નિકળી પડયા છે. પંડિતજ પર્યટન કરતાં કરતાં એક જંગલમાં જઈ ચઢયા. એકાએક પંડિતજીને તૃષા લાગી તેવામાં એક પશુપાલક મલી આવ્યું. પંડિતજીએ પાણી માગ્યું. ભરવાડે વળતે જવાબ આપે, અહિં પાણી નથી. પરતુ કરચંડી કરીને દુગ્ધ પ્રાન કરે. આ પંડિતજી તે કરચંડી શબ્દ સાંભળતાંજ સ્તબ્ધ થઈ ગયા. સંસ્કૃત શબ્દકોષ શબ્દાનુશાસન વિચારી ગયા. પરંતુ કયાંય કરચંડી શબ્દ નહિ મ. પછી જેમ તેમ બે હાથે ભેગા કરીને લલાટ તરફ લઈ જાય છે. ત્યારે આ જંગલી ભરવાડ કહે છે. અરે મુખ કરચંડી તને આવડતી નથી, શું ? તે વખતે આ જંગલી ગોવાલીયાએ તેને કરચંડી કરાવીને દુધપાન કરાવરાવ્યું. ધન્ય વાલીયા તારી આત્મીયતાને જંગલમાં રખડપટી કરનારાઓમાં પણ કેટલે આત્મીયભાવ છે? જે સાક્ષર વર્ગમાં જોવા ન મલે..
આપણે ત્યાં દુધપાનની વાત એક બાજુ પર રહી. પરતુ પાણી પીવડાવવા પૂરતી પણ આપણી તયારી નથી. “આવે છે ને પછી પાણી ત્રણે વસ્તુ મતની આણું.