________________
૨૨૧
ઘણા જ આગળ વધી ગયેલ હતા ખરેખર શ્રદ્ધા દેવીએ તેના અંતરને ઓરડામાં વાસ કરેલ હતે શ્રદ્ધાદેવીની તેના ઉપર અસીમ કૃપા ઉતરી પડી હતી ત્યારે જ તેના જીવનમાં આવી સંગીન શ્રદ્ધા જોવામાં આવે આ શિષ્યને. ગુરૂદેવ ઉપર પૂર્ણ પ્રેમ સેવા ભક્તિ અને સમર્પણને નેમ. હતા ગુરૂદેવ જે કેાઈ સબંધ સુખડી ચખાડે તેને સંપૂર્ણ આવકાર સાથે આરોગી જતા ગુરૂજી કંઇ પણ આદેશ કે ફરમાન કરે તેને બ્રહ્મવાકય સમજીને વધાવી લેતે કોઈ પ્રસંગ વસાત ગુરુ અને શિષ્ય સુદુર પહાડી પ્રદેશમાં નિકળી પડ્યા ત્યાં ગુરૂજી ધ્યાનસ્થ દશામાં ડૂબકી મારવા માટે ગુફામાં જવાની તૈયારી કરે છે શિષ્યને બહાર બેસી. રહેવા કહ્યું શિષ્ય ગુરૂજીને પૂછી લે છે ગુરૂદેવ મને ભૂખ લાગે તે હું શું કરું? ગુરૂજીએ ચીડાઈને કહ્યું મૂર્ધરાજ તને ભૂખ લાગે તો આ પત્થરાએ રાંધી ખાજે બસ શિષ્ય સમજે છે “કુલ વ ગાન” શિષ્ય ભલે મૂર્ખ રહ્યા પરંતુ તેનામાં આ એક દેવી ગુણ છે જે જ્યાં ત્યાં જેવા ન મલે સેંકડોમાં એકાદ એવું સ્પેસ્યલ મલી આવે કે ગુરૂજીના કડવા વેણને પણ શિષ્ટ અને મધુરાં માનીને આરોગી જાય વાહ શિષ્ય તને સહસત્રશ ધન્યવાદ ધટે છે. પત્થરાઓ રાંધીને ખાઈ જજે ચાવા કડક પ્રહારને પણ હૈયાને હાર સમજી બેસે છે ગુરૂજીના વચન ઉપર વિશ્વાસ રાખવે એ કપરું કામ અને એ વિશ્વાસને વફાદાર રહેવું તે તે કપરામાં કપરું કામ છે શિષ્ય ઘણે વખત બહાર