________________
૨૨૦
જીવનમાં નવું ગીતન્ય રેડે છે અવનવું આત્મબલ અર્પે છે એટલું જ નહિ કિન્તુ જીવન વાડીને પૂર્ણ વેન વિકસાવી દે છે શ્રદ્ધાને હમેંશાં ધૃતિ એટલે કે ધીરજની અનિવાર્ય આવશ્કતા ઉભી થાય છે હમેંશાં ધીરજની પાછળ શ્રદ્ધા દેવીનાં નેતા પગલાં પડે છે પછી એ શ્રદ્ધા દેવીના નામે સૂકાં સરવર સલિલથી છલકાય છે વાંઝીયા વૃક્ષે પણ ફલે આપતાં થઈ જાય છે એટલું જ નહિ કિન્તુ પત્થરાએ પણ પલ્લવિત થતા જોઈ શકાય છે પણ આર્ય સંસ્કૃતિ રક્ષક શાસ્ત્રોમાં શ્રદ્ધાને વધુ વજન ભાર કે ઝેક આપવામાં આવ્યો છે કેઈ એક મહાત્મા ઉગ્ર તપસ્વી હતા સાથે સાથે તેટલા જ કુધિષ્ઠ હતા કાધને કુહાડો તેઓના હાથમાં જ રહેલે જવા મલે કયારેય પણ પ્રસન્નતાની પ્રતિભા તેમના જીવનમાં જોવા ન મલે પ્રસન્ન મુદ્દો હોવી એ પણ એક કુદરતી દેણ છે કે સદ્ભાગ્યશાલી જીવડે એક સરખી મુદ્દા રાખી શકે છે લગભગ એવા જ જોવા મળશે નહિ જેવા પ્રસંગમાં ચીડાઈ જાય પેતાના વદન ઉપર ક્રોધની કાલિયા છવાઈ જાય કઈક એવા હોય છે કે જે વાત વાતમાં ચીડ ચીડા બની જાય ખરેખર આવા પ્રાણીઓ મહીને પ્રાયઃ વાનર એની માં જ ધકેલાતા હોય છે આ મહાત્માને એક શિષ્ય જડ ભરત જોઈ લે અકકલવેદી ઓથમીર મંગાવ્યાં મરચાં ને લાવ્યા કેથમીર આ શિષ્ય હતે મંગાવે હીંગ ત્યારે લાવે શીંગ આવો અકકલનો બાર દાન હતા કિન્તુ તેટલે જ શ્રદ્ધાલુ અને શાન્ત હતે શ્રદ્ધાની શ્રેણીમાં