________________
૨૩૦
પરંતુ પેાતાનું પ્રતિબિંબ, નીરખીને કાણુ નથી હરખાતુ, દણમાં પડતું પ્રતિષિ`ખ શું જ્ડ નથી તથાપિ એ જડ પ્રતિબિંમ પણતમારા અંતરમાં કેવા આન ઉપજાવે છે? માટે જડ વસ્તુને જતી ન કરી આપણી મૂતિ ભલે જડ રહી તથાપિ કયારેક તમારા રામ રામમાં જોમ જગાવી દે છે કયારેક અવનવું આત્મિક બલ આપે છે. કયારેક તમારા અંતરના ભાવને રંગી નાંખે છે. કયારેક તમારા શુષ્ક ભાવને ભીંજવી નાંખે છે કયારેક મમ્મણુના અવતાર સમા કૃષ્ણ અને કંજુસ માણસને કલ્પવૃક્ષ સમે બનાવી મૂકે છે. અમારી મૂરતીની મૂરત તમારી સૂરતને શાન્ત અને દાન્ત મનાવી મૂકે છે. તમારી દનાતુર આંખાને અવનવી આભાથી આંજી દે છે વિગેરે વિગેરે આ વિષયના ઉલ્લેખનમાં કલમ કામ કરે તેટલુ એછું જ છે મૂતિના વિષયમાં શકિત માનવા પણ ઘણા જ સમજુ શાણા અને સજ્જન હેાય છે ઘણા જ દાંત દમી અને દયાલુ હોય છે. ઘણાજ શાન્ત શમી અને સતેષી હાય છે. તે તે સદ્ભાગ્યશાલીએ સમજવુ જરૂરી છે કે કાગળ ઉપર લખેલા પેાતાના જ જડ હસ્તાક્ષરાની સહી કેટલુ કામ કરે છે. એ આખાલ ગેાપાલ પ્રસિદ્ધ છે સાધારણ જન પણ સમજી શકે છે કે માત્ર એ ચાર અક્ષરાની સહી'. વહીમાં કેટલુ' કામ આપે છે. એ ચાર અક્ષરાની સહી લાખાની મીલ્કત ઉપર મહેાર છાપ મારી દે છે. જર અને જમીનને કવર કરી લે છે. અરે! શ્રીમાન સહીને જવાદો માત્ર એક અંગૂઠા છાપનું મહત્વ કાર્ટોમાં કેટલુ છે !