________________
૨૪૩
અને અજબ તેમની અકલ આપણાથી તેઓશ્રીનું માપ કેમ નીકલી શકે ? વ્યાખ્યાન પરિપુર્ણ થયા પછીથી ઉઠીને વૃદ્ધિચન્દ્રજી મહારાજાને વંદન કરવા માટે તૈયારી કરતાં બુદ્ધિચન્દ્રજી મહારાજાએ કહ્યુ. આપ તે હવે આચાય થયા છે! જવામમાં આચાય શ્રી મેલ્યા કે અરે ભગવન્ હું આચાય શ્રાવકોને છું આપના નહિ. આપને તે હુક સેવક જ છું અને સેવક જ રહીશ એમ બેલીને વૃદ્ધિ, ચંદજી મહારાજાને પુ. આચાય શ્રી આત્મારામજી મહારારાજાએ વંદન કર્યુ હતુ .
ク
જોઈ લ્યે! વિનયની પરાકાષ્ઠા આચાય વિદ્ધાન મહાન બુદ્ધિશાલી સમ્પૂર્ણ શક્તિશાલી છતાં જરાય અહું નહિ અભિમાનનાં આવરણી નહિં હતાં ધન્ય છે. તેએશ્રીના વિનયને નમ્રતાને
ત્રીજા પ્રસંગમાં તેએશ્રી લુધીયાનામાં વ્યાધિને અગે બેશુદ્ધ થઇ ગયા હતા ત્યારે તેઓશ્રીને સહસા અંબાલા શહેરમાં લઈ જવામાં આવ્યા હતા ચે।ગ્ય ઉપચારના અંતે તેઓશ્રી શુદ્ધિમાં આવ્યા પછી તે હકીક્તની ખબર પડે. વાથી. સ્વયં મૂલચંદજી મહારાજા ઉપર પત્ર લખીને આલેચના મંગાવી હતી આનુ નામ સયમનાં ખપી હતા તેઓ આચાય હતા સમર્થ જ્ઞાતા હતા છતાં પેાતાના વડીલ ગુરૂભાઈ શ્રી મૂલચંઢજી મહારાજા પાસે આલેાચના યાચી હતી કેમકે આલેાચનાની આપલે વડીલ મારફ્તેજ થઈ શકે કેવી અનુપમ લઘુતા ત્યાં જ પ્રભુતા, પુ. આચાશ્રી સંયમી જીવનની સીમાએ પહેાંચી ગયા હતા ખરેખર તેઆ આદેશ પુરૂષ હતા.