________________
૨૪૨
વાંસક્ષેપ થાય તે જ ચાગ્ય છે. આમ કહેવાથી તે મુનીરાજશ્રી ખુટેરાયજીના શિષ્ય અને મૂળચ ંદ્રજીના ગુરૂભ્રાતા થયા કેટલે, નમ્ર વિનયગુણુ કેટલે આદમય છે, ખરેખર સાધુ ભગવંતા તેમજ સાધ્વીજી મહારાજોએ ઘડે લેવા લાયક છે.
બીજો પ્રસંગ બુદ્ધિચંદજી મહારાજા અપની છેલ્લી વયમાં શારીરિક પરિસ્થિતિ કથળી જવાથી વિહાર કરી શક્તા નહિ હતા, તેથી ભાવનગરમાં સ્થિર કરીને રહ્યા હતા પ્રસંગ વશાત્ પૂ. આત્મારામજી મહારાજ સિદ્ધા ચલજીની યાત્રા કરીને આ તરફ વૃદ્ધિ ચંદજી મહારાજને વંદન કરવા માટે શિષ્યાદિ પરિવાર સાથે પધાર્યા હતા તે વખતે વૃદ્ધિચંદજીની પ્રેરણાથી ભાવનગરના શ્રી જૈન સંઘે તેઓશ્રીનુ ચેાગ્ય દખદમાં ભર્યું સ્વાગત્ સામૈયુ કર્યું હતું. તેઓશ્રી સામૈયા સાથે વૃદ્ધિચંદજી મહારાજા જ્યાં ખીરાજતા હતા ત્યાં મારવાડીના વડામાં પધાર્યાં હતા વૃદ્ધિચંદજી મહારાજા સામે આવી રહ્યા હતા બ ંને ગુરૂ ભ્રાતા ખૂબ જ હાર્દિક ભાવે ભેટી પડયા હતા કેટલે આત્મીયભાવ મંગલાચરણ વખતે તેઓએ કહ્યું કે આપ શ્રીમાન ખીરાજતા હૈ. પછી મારાથી પાટ પર બેસી કેમ શકાય. પછી વૃદ્ધિચંદજી મહારાજાએ કહ્યું કે હું કહું તા એસે કે કેમ, પછી તેની આજ્ઞાથી પૂ. આત્મારામજી સહારાજાએ પાટપર બેસીને મંગલાચરણ કર્યુ હતું. પ્રાર ભમાંજ જનતાને મંત્રમુગ્ધ કરી હતી. ગજબ તેમનુ' જ્ઞાન