________________
૨૭૦
ગચ્છની શેાભા કે આભામાં અભિવૃદ્ધિ આ અણગારાને જ આભારી છે દુનીયાને સામાન્ય વ્યવહાર છે કે જેનુ લગ્ન હાય તેના ગીતે ગવાય પેલા અભ્યાસી લબ્ધિવંત મે સાધુએ (બ્રાહ્મી સુન્દરી) આ સહજ બાબતને નહિ સમજી શક્રયા હાવાથી ઉલટાંજ વિચાર કરી રહ્યા ગુરૂજીએ તે માત્ર ગુણનીજ પ્રશંસા કરી હતી અને હુ ંમેશાં ગુણાનુવાદ સમ્યકત્વમાં વિશેષતયા શુદ્ધિ કરે છે. પરન્તુ બ્રાહ્મી સુન્દરી શાસ્ત્ર વિરુદ્ધ કલ્પનાઓ કરતા રહ્યા. પેાતાના ગુરૂજીને પક્ષપાતી તરીકે ગણવા લાગ્યા. પરિણામે સમ્યકત્વના ધાત કર્યાં અને સાથે સાથે સ્રીવેદના અધ પડશે..
(૧૦૪)
આજકાલ હું પણાનો નાદ સત્ર વ્યાપક છે. હું એટલે શુ, હું એટલે કોણ વિગેરે મંત્રણા કરવાની કોને પડી છે ! આજે લગભગ સત્ર હું અવિનાશી એકજ અક્ષર હૈયામાં કુદાકુદ કરી રહ્યો હોય છે. ‘હું ના પરિચય મેળ વવાની કે હું ને આળખવાની કોને પડી છે!” હું અક્ષરની યથા` મહત્તા સમજાઈ જાય તે, પછી હું ની ધાધૂંધીમાં ઈન્સાન અટવાઈ ન જ મરે. તદ્દનુસાર મનીયાના મેાતની પાછળ યત્ર તત્ર રડારેલ ચાલી રહી છે. રાજા કે પ્રજાજને માં અશ્રુભીની આંખા જોવા મળે છે. પરન્તુ મદનીએ કણ છે !
એ કાને વિચારવું છે ! કોઈ કોઈની પાસે મા દન મેળવવા માગતું નથી ઘડીભર તે રડી જ લેવાનુ છે. તે સિવાય છૂટકે નથી. ક્યારેક કમ ચેગે એક રાણી