________________
ર૭૪ જાણવામાં આવે છે. ત્યારે તેને પિતાના કર્તવ્ય તરફ ભારે ભાર ધૃણા પ્રગટે છે. આ છે જીવની વિભાવદશાની રૂપ રેખાનું નિદર્શન જ્યાં સુધી જીવડે વિભાવદશામાં વ્યગ્ર હોય છે ત્યાં સુધી જ સડણપડણ વિવંશન કે વિનિ વૃત્તિ હોય છે. અતઃ વિભાવદશામાંથી વિરમીને સ્વભાવદશામાં સ્થિર થવા માટે સર્વજ્ઞ શાસનની સમુપાસના છે.
(૧૦૫). - કયારેક કેઈ દુષ્કર્મના ગે પુરૂષ કે મહાત્માથી કંઈ પણ અસત્કર્મ થઈ જાય, ન છાજે તેવું અઘટિત કાર્ય થઈ જવાની શકયતા છે. કયારેક એ કટોકટીને પ્રસંગ તમારી સામે આવી ચડે તે માનવની આ તકે ફરજ છે કે ધર્મ કે ધર્માત્માની નિન્દા ફજેતી યા છજેતી ન થાય તે જાતની હવા ઉભી કરવી જોઈએ. માનવને સમજી લેવાની જરૂર છે કે હંમેશાં કર્મની કુટીલતા અજબ છે કર્મની અસર નીચે રહેલે માનવી કયારેક એવું ભયંકર કુકર્મ કરી બેસે છે તેની કલ્પના માનવની શક્તિની બહાર છે. કરમને વળી શરમ કેવી? વિચાર વિમર્શ ન હોઈ શકે ! સમજી લે કે કર્મ મહારાજાને પાંખો છે પણ આંખે નથી. જુગજુગથી કર્મ મહારાજા કેવલ પાંખના સુંવાળા સહારે જ્યાં ત્યાં ઉડયન કરી રહ્યા હોય છે. આ હેય તેજ જોઈ શકાયને? આંખ વિનાનું પંખીડું માત્ર પાંખના જેરે જ્યાં ત્યાં ભાગા ભાગ કરતું હોય છે. પછી ભલે ને આગ હોય કે નાગ હોય ! આંધળું પંખીડું થોડું જોઈ