________________
૧૦૬
કેટલાક ભક્તજના માત્ર વાણી ઉપરજ વર્ચસ્વ ધરાવનારા હાય છે. જ્યારે તેજ લોકો અણીના અવસરે અલગ જ રહેતા હોય છે. કિન્તુ સાચા ભક્ત તે કે જે આ જીવન અપના આપ જનને વળગી રહે. આ સદ્ગૃહસ્થ શ્રીમાન્ આંગણે આવી ચડેલા મહાત્મા પુરુષની ત્રણ ત્રણ દિવસ સુધી સેવા ભક્તિ એવી ઉચ્ચતમ અને અદ્યુતમ કેવલ નિષ્કામ ભાવનાથે કરી રહ્યો છે. થૈવાહિ જાણે, મા હેવુ જ્વાજન તમે સ્વયં કર્તવ્ય નિષ્ઠ અને ક્યારેય પણ ફલની આશા ઉપર લટતા ન રહો. દુનિયાના પ્રત્યેક ધમ શાસ્ત્રોને આ સૂર છે. અને તે સાંભળીને ચાલા મહાત્માજી આગળ પ્રવાસ કરવાની તૈયારી કરી રહ્યા છે. તે જમાનામાં અસ વ્યવહાર કવિચત્ ક્યાંય જોવા મલતો. મહાત્મા જ્યારે મંગલ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે આ સદ્ગૃહસ્થે શ્રીમાનના માત્ર નવ વર્ષોંના ખાલક ત્રણ ત્રણ દ્વિવસ પર્યંત મહાત્માના સાનિધ્યથી પ્રભાવિતથયા હતો. મહાત્મા જ્યારે પ્રયાણ કરી રહ્યા છે ત્યારે આ માસુમ માળક મહાત્માની સાથે ચેડા ટાઈમને માટે પણ જવા તૈયાર થયા હતા. લોકેા જ્યારે છેલ્લી વિદાય આપીને પાછા ફરે છે, ત્યાર પછીથી મહાત્મા અને આ બ્રાહ્મણ પુત્ર એકાએક જંગલમાં ચાલ્યા જતા હૈાય છે.
ખાલક આભૂષણેાથી અલંકૃત છે. ખાલકના ખાપ ભક્તિ રસથી ભરપૂર છે. ઘરે બેઠેલા માપના હૈયામાં મહાભાજી તરફ ભારાભાર સદ્ભાવ છે. રગ રગમાં રામ છે