________________
૨૮૭
વિચારી રહી છે કે હું મારી સાસુનું અપમાન કરવા જતી હતી ત્યાં મારી પોતાની જ મા આ કાવતરામાં ઝડપાઈ ગઈ હમેંશાં યાદ રાખે ખાડો ખોદે તેજ પડે આ નિયમાનુસાર કયારેય કેઈનાય માટે ખાડે તે નજ ખેદે પરિણામે તેમાં તમારેજ બેગ લેવા હોય છે બની શકે તે અન્યને માટે પગથીયારૂપ બનો પણ ખાડારૂપ તે ન જ બનશે.
(૧૦) સૂન જુદા ય શા હ ઘનમિ : હંમેશાં બુદ્ધિને આગળ કરીને ચાલશે તેમજ વાસ્તવિક ધર્મનું મહત્વ સમજી શકાશે. જડ બુદ્ધિ વાળાઓથી ધર્મનું મૂલ્યાંકન થઈ શકે જ નહિધર્મનું મૂલ્યાંકન આંકવા માટે તમારી પાસે સૂક્ષમાતિ સૂક્ષમ બુદ્ધિ જઈશે. અન્યથા ધર્મનું મહત્વ મખમાશે. સાથે સાથે એ પણ સમજી લો કે સર્વોત્તમ અને અતિ ઉચ્ચ પદાર્થોની નકલ હોય છે. હીરામેતી સેનું ચાંદી વિગેરે મહતવની વસ્તુઓની બનાવટો થતી આવી છે. પરતુ ધૂળ કેલસા માટી કે લેહ તાંબા વિગેરેની નકલ હાઈ શકતી નથી. વસ્તુ વધુ મૂલ્યવાળી હશે તેમ તેની નકલે બજારમાં વધારે થતી રહેશે. કેમ કે નકલ કરનારા અક્કલ વગરના નથી હોતા. તે લેકે મામુલી પદાર્થોની નકલ કરવાની માથાપચીમાં ભાગ્યેજ પડવા માગે છે. સર્વોચ્ચ પદાર્થોની નકલ કરવામાં કંઈને કંઈ તે મલશે જ. ચાંદીને