________________
આ પેશીને ખતમ કરવા માટેના અખતરે કરી રહી છે, ડેશીના નાશને માટેની નેબત વગાડી રહી છે તેજવૃદ્ધા ડેશી સમયે કેટલી સેવા આપવા માટે તૈયાર છે. વાંચક સમજી શકે છે કે એક એકના માર્ગમાં ફૂલ. પાથરે છે જયારે બીજાના મામા ફુલ બીછાવે છે. કર્મરાજ તારી માયા જ્યારે ધૂપ કયારે છાયા એક રમણુજ હે છે.
જ્યારે બીજી રાક્ષસી બને. એક નારી રહે છે. જ્યારે બીજી નાગણ બને છે. એક દારા જ રહે છે જ્યારે બીજી ડાકણ બને છે. એક નદી બને છે જ્યારે બીજી નાવ. બને છે. આ પ્રમાણે પ્રત્યેક જીવડાઓને વળાંક જુદે. જુદે છે એક એકને માટે અંગાર બને છે જ્યારે બીજે શંગાર બને છે. હમેશાં પિતાના શુભાશુભ કર્માનુસારે. પ્રત્યેક પ્રાણીઓની પ્રવૃત્તિઓ પૃથક હોય છે તેમાં આશ્ચર્ય નથી. માજીએ પોતાના પુત્રને કહ્યું કે બેટા તું શીધ્ર જઈ પહોંચ અને બોલાવી લાવ નાપિતને આ વહુ બેલે છે. તદનુસાર હું મારું મસ્તક મુંડાવું. હવે આ જતી વયે. મારે કેશની શેભા શામાટે જોઈએ. પુત્ર સમજી ગયે છે. પુત્ર પ્રાણી છે. ચાલાક અને ચતુર છે. મનમાં સમજી બેઠે છે. કે નકટીનું આ તમામ તર્કટ છે. ચાલે ચિના નહિં જોઈ. લેવાશે ઈટને જવાબ પત્થરથી અપાશે તર્કટને જવાબ તર્કટથીજ આપ પડશે આ ભાઈ સ્વયં સુન્દર એક પ્લાન તૈયાર કરે છે તદનુસાર પિતાના સસરા ભણી ચાલ્યો શ્વસુર ઘેર સાસુજી એકલા જ હતાં માથે ચાદર ઓઢીને પિક મૂકતો ચાલ્યા આવે છે જેને સાસુજી તે ડઘાઈજ