________________
૧૮૪
આવી અને ચેગ્ય
સારવારમાં લાગી ગઈ છે અનેક
જાતના ઉપચાર ચાલુ કરવામાં આવ્યા. વાી છૂટીને કઈક ઔષઘા પીવડાવવામાં આવ્યા. પરન્તુ આંખે ખાલવાની વાત નહિ સાસુજી હેબતાઈ ગયાં, જરૂર મારી પુત્રવધૂને ડાકણ વળગી લાગે છે. અરે ખેલાવા લાવાને વાસ્તવિક તા કઇ રીંગ કે શેાક કંઇજ નહિ હતું. માત્ર સાસુજીના કાંટાને વચ્ચેથી ખસેડવા શિવાય કઇજ નહિ હતું. આવા હેડ હડતા ધતીંગથી તેા ધરણીધર પણ દૂર ભાગે પછી માનવનું શું ગજું લેવાને મેલાવવામાં આવે છે. તે પણ ત્યાં આવીને અપની મેલી રમતા શરૂ કરી દે છે. મુખ પર પાણી છાંટે છે ? ત્યારે આ સુન્દરી કે છછૂન્દરી એલી ઉઠે છે કે નહિ જાઉં નહિ જાઉં, નહિ જાઉ લેાકેાએ માની લીધુ કે જરૂર જંતરના વળગાડ છે. જ પણ સહેજે આ નહિ જાય. તે માટે છેલ્લામાં છેલ્લા ઉપાયાનુ આયેાજન કરવુ પડશે. આ લાકે દરેક સેવાઓના ગુરૂને ખેલાવી લાવે છે.
તે આવીને પણ છેલ્લામાં છેલ્લી મેલી રમતાની રજુઆત કરે છે, તે માંપર જોરથી પાણીને છંટકાવ કરે છે. ત્યારે આ રમણી કે રાક્ષસી એકાએક એલી ઉઠે છે આ મારી સાસુ પેાતાનુ મસ્તક મુ'ડાવે, મેઢાપર કાજળ લગાવે અને મારી સામે આવીને મને સાતવાર ઝૂકી ઝૂકી નમસ્કાર કરે તેજ હું અહિથી જઇશ તે સિવાય નહિ જા, સાસુ સમજી ગઇ છે કે આ ડાકણ ખેલી રહી છે. માટે આતા આપણે આટલુ કરાવી લઇએ. અગર મારી પુત્રવધૂને સારૂ' થઈ જાય તેા ખીજુ જોઇએશુ જે પુત્રવધૂ