________________
૪૩
આ ભાઈ પિતાની પત્નીને પ્રાઇવેટમાં પણ કહેવા. જેવું કહેતા જ રહે છે. એકાન્તને ગેરલાભ ઉઠાવે તે આ યુવક નથી. આજના કેટલાક યુવકો એકાન્તના સમયે વિષય વિલાસ ગર્ભિતવાતે સિવાય ભાગ્યે જ સંપ જંપ કે સદાચાર, ની સુરંગી વાત કરતા હોય છે. યદિ એકાન્તના સમયે પુરૂષ પિતાની પત્નીને શિસ્ત સંયમ કે સભ્યતાની હવા ઉભી કરતા હોય તે આજે કેટલાંય ઘરે કલેશના કેન્દ્ર બનેલા જેવા ન મલે.
આ ભાઈ પિતાના ઘરમાં સંપ સલાહનું સુન્દર. વાતાવરણ સર્જાય તે માટે પ્રાણવંતે પ્રયાસ કરી રહ્યા હેય છે. પરંતુ આ અખલા સમજવા થેડી તૈયાર છે?" જેને મૂકી લાજ તેને નાનું સરખું રાજ આ કહેવત મુજબ આ પત્ની બેફામ બેલતી રહે છે. સાસુને ખૂલ્લે. પડકાર કરી રહી છે કે યાદ રાખજે તમને મોતના મિનારે. પહોંચતી નકરું તે મારૂ નામ નવછંદી નહિ. કેટલાક દિવસો પછી એકવાર આ નવછંદી પાણુના મટકાં ભરીને બહારથી આવી અને ઘરમાં પ્રવેશ કરતાંની સાથે ધરતી પર ઢળી પડી અને આળોટવા લાગી. સાક્ષાત શાકિનીના અવતાર સમી આ સુન્દરીએ પાણી ભરેલાં મટકાં ફોડી નાખ્યાં અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી ગઈ. આ સમયે તેણીની વૃદ્ધા સાસુ જેના માટે આ સુન્દરીએ શાકિનીનું રૂપ ધારણ કરેલું છે. અને જેના નાશને માટે તમામ ષડયંત્ર ઉભાં કરી રહી છે તે જ સાસુ સ્વ કર્તવ્ય સમજીને દોડી
છેદરીએ "
છે અને એ
જ કરી