________________
૨૯૨ કુમારપાલ વરતુપાલ તેજપાલ મંત્રીશ્વર ઉદયન વિમલશાહ પેથડકુમાર વિગેરે અનેક પુણ્યવંત પ્રતાપી પુરુષે એ સાંપડેલી સંપત્તિને સદ્વ્યય કરીને જીવનને ધન્ય ધન્ય બનાવી ગયાના બીજા પણ અનેક દાખલાઓ શાસ્ત્રોના પાને બેંધાયેલા છે જ. રહીમ અબ્દુલ ખાના અકબર બાદશાહની સભાના નવરને પૈકીના એક હતા. ધીમાન અને ભગવદૂભક્ત હતા. સંત તુલસીદાસના પરમ પ્રિય મિત્ર હતા.
રહીમ નિશદિન નિયમિત સ્નાન સપાડા કરીને યાચકેને યેગ્ય દાન આપતા હતા સાથે સાથે દાન આપતી વખતે પિતાની નજર નીચી રાખતા હતા. નીચી નજર રાખીને દાન આપતા રહીમને કેઈએ પૂછ્યું રહીમ સાહેબ ! તમે દાન દેનાર છે. તમે કંઈને કંઈ આપી રહ્યા છે તે તમારી નજર હંમેશાં ઊંચી જ રહેવી જોઈએ અને નીચી નજર તે લેનારની હેઈ શકે કેમકે તે પોતે લેનાર છે. લેનાર શરમાતે હેય છે એટલે લેનારની નજર નીચી રહે તે સ્વાભાવિક છે.
હંમેશાં લેનારના નયને નીચાં ઢળી પડે તે સહજ છે. આ દલીલની સામે મૃદુ અને મીઠું હાસ્ય વેરતા અને વધુ શરમીંદા બનેલા રહીમે ઠંડા કલેજે જવાબ આપે કે,
દેને વાલા ઔર હૈ જે દેતા હૈ દિન રેન લેગ જામ હમપર કરે, યા તે નીચે નૈન
અર્થાત વાસ્તવિક આપવાવાલે ઈશ્વર છે. જે રાત દિવસ અવિરત દાન આપે જ તે હોય છે. લોકેએને ભૂલથી હતા સમજી બેઠેલા હોય છે. શિવાય ખરે દાતા દીનાનાથ