________________
છે. એ આપે છે ત્યારે જ તમે આપી શકે છે. એટલે કે તમારું પૂર્વ સંચિત પુણ્ય આપે જતું હોય છે. અને પછી તમે અન્ય યાચકને આપતા રહે છે. માનવ માની લે છે કે હું આવું છું. પરંતુ હું આપું છું એ ભાવનામાં અહં પિશ્વાતું હોય છે. હું કરું આ મેં કર્યું એ માનવી મિસ્યા બકે પણ કર્મની આજ્ઞા વિના, ના પાન પણ હાલી શકે આ સિદ્ધાન્ત યથાર્થ છે. અતઃ આપવા વાલી દેવાવાલી અન્ય શક્તિ છે. પછી કોઈ ઈશ્વર કહે કઈ પુણ્ય કહે કઈ કર્મ કહે. આ પ્રમાણે કહેવાની રજુઆત જુદી જુદી છે પરંતુ વાસ્તવિક તમારે શુભાશુભ કમને સંચય મુખ્ય ભાગ ભજવતું હોય છે.
એટલે જ શરમથી મારા નયને નીચે ઢળી પડે છે. બોલો હવે તમે બરાબર સમજી ગયાને! ટુંકાણમાં આપણે સી કઈ લેવાવાલા છીએ. તમે લઈને બીજાને આપે છે. એ વાત કયારેય પણ ભૂલાવી નહિ. જોઈએ તે જ આપણે અહં ઉપર નિયંત્રણ લાવી શકીશું.