________________
૧૯૧ (૧૦૮) દાનના મહિમાં વળ્યેા. વધુ વી શકાય નહિ લખ્યું લખી શકાય નહિ. દાનના સમ્પૂર્ણતયા મૂલ્યાંકન આંકવાનુ કામ અનુ છે.
અહુમથી આઠસે અને અટ્ઠાથી ભવાએ પણ દાનના મૂલ્યાંકન કરી શકાતા નથીજ અત્ શાસનના ગ્રન્થે દાન અને ત્યાગને જુગ જુગ જુના ઘનિષ્ઠ સગપણ સ્નેહે અને સંબંધે છે. જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ ડાય જ તદનુસાર જ્યાં દાન હૈાય ત્યાં ત્યાગ હાય જ. ત્યાગ વિના દાન દઈ શકાતુ નથી. એક દૃષ્ટિએ દાનના માનવ ઊપર કેટલા અસીમ ઉપકાર છે. જે માનવને ત્યાગના ઉચ્ચતમ શિખર પર આરૂઢ કરે છે એટલા જ માટે દાનના પ્રાણ ત્યાગ છે. સત્પાત્રમાં વિનિયોગ કરવાનું સૌભાગ્ય કેવલ માનવને મઢેલુ છે. પરન્તુ અહમની અનેિશ આરતી ઉતારનાર ઈન્સાન દાનના યથા ફૂલથી વંચિત રહે છે. દાનની મહ તાને માણવી સહેલી નથી જ. દાનની ગરિમાથી ગષ્ઠિ અનેલા વીરના જ દાનની મહનીયતાને માણી શકે છે.
દાનની પ્રભુતા એવં પ્રતિભાને પચાવનારા પુણ્યશાલીએ પ્રભુશાસનના પ્રાંગણમાં અનેકાનેક થઇ ગયા જેએ એ દાનનુ પવિત્ર ઝરણું વહેતુ રાખ્યું. આજે પણ તે દાન વીરાના દાનની નકલ કરનારા નસ્વીરી અનેક છે. અને તેએ દાનના વહેતા ઝરણાંને વધુ વેગવંતુ બનાવવા માટે ાગ્ય ભાગ આપી રહેલા હોય છે,