________________
છે. કલ્લાલ કરી રહેલ' કુસુમ કરમાઈ જાય છે. મસ્ત માગર સુરઝાઈ જાય છે. અને તે પણ એક મહાત્માના વ હસ્તે આ કરપીણ કૃત્ય આવી ગોઝારી દુધટના થવા પામી છે. છતાં આ બ્રાહ્મણ ભાઈના અંતરમાં જરાય અભાવ નથી તેના દીલમાં જરાય ડંખ નથી. કાળજામાં જરાય કલ્પાન્ત નથી, ધન્યવાદ બ્રાહ્મણ ભાઈ તમારી ધીર વીરતાને આ દેશ્ય જોઈને ભલ ભલાના છક્કા છૂટી જાય. ભલભલા લડવીરા ભાન શાન ભૂલી. એસે નૌતમ નરવીશ પણ રાવા એસે જ્યારે આ મૃત બાલકના પિતા એમ એલે છે કે જે થયું તે સારા માટે. મહાત્મા પુરૂષના પ્રણય અને ખે હાય છે.
તેનેકાણમાપી શકે ? હમેશાં મહાત્મા પુરૂષાની મસ્તી અને તેની અસ્તિનું મૂલ્યાંકન કાણુ કરી શકે? મહાન શક્તિના સૂત્રધારો પણ વિમાસણમાં પડી જાય ત્યાં સામાન્ય ગણાતા માણસે કઈ વિસાતમાં ? પરન્તુ અદનાં આ બ્રાહ્મણ મહાત્માજી પ્રતિ જરાય જોર જમાવતા નથી એટલુ જ નહિ કિન્તુ વારે વારે વિનવણી કરી રહયા છે કે મહાત્મન્ મારૂં ગૃહાંગણ પાવન કર હું આતિથ્ય સત્કાર કરીને કૃતા થા. વિચારા ક્યાં સુધીની ઉચ્ચ અને ઉદાત્ત અન્તગત ભાવના કેવા ઉચ્ચતમ આદશ જનતાને આપી રહ્યો છે. ખાલહત્યા જેવા કરપીણઅને ગાઝારા કૃત્ય કરનારા મહાત્મા પ્રતિ પ્રકૃષ્ટ પ્રેમ ભાવ ધન્ય ધન્ય બ્રાહ્મણ તમ જીવનને દિલમાં દુર્ભાવનાના દરિયા દેખાઈ આવે તેના બદલે કેટલેા સદ્ભાવનાના સંચાર.