________________
આખરે બાળકના શમને લઈ ઘર ભણી જાય છે. મેડા ઉપર જઇને શબને વ્યવસ્થિત રીતિએ ગેાઠવી દેવામાં આવે છે. મૃત બાળકની માતા બહાર પાણી ભરવા માટે ગઈ હતી. આવીને પાણીનાં મટકાં યોગ્ય સ્થળે મૂકીને આંગણાંમાં આરામ કરવા બેઠેલી છે. દરમ્યાન આ બ્રાહ્મણભાઈએ તે શબને નીચે ગબડાળ્યું. જ્યાં તેની માતા આરામ કરી રહી હતી. માત્ર મિનીટોમાં સમસ્ત ગામમાં ગમગીની છવાઇ ગઈ હતી. અરે આ શું આભલુજ તૂટી પડયું ન હેાય. ગામમાં ટોચ ગણાયતા શ્રીમંતામાં અગ્રેસર પાંચમાં પૂછાતા માણસ તેટલે જ ભક્તિ ભાવનાથી સભર પૂ મહાત્મા પ્રત્યેના સમ્પૂર્ણ સદ્દભાવ. ઘરના એકને એક વારસદાર ઔરસ પુત્ર આ રીતિએ માર્યાં જાય એ કાણુ સહીશકે તથાપિ આ બ્રાહ્મણના હૃદયમાં ઉલટો રમ્યભાવ છે.
આ રીતિએ ઉપર અગાસીમાં ગાઠવી રાખવામાં આવેલી કારવાહીની પાછળ મુખ્ય આશય એ હતા કે મારા માનનીય મહાત્મા પુરૂષની નિન્દા કે ગાં કરવાના કાઇને પણ અવકાશ આપણા તરફથી મલવેાજ નહિં જોઇએ. અસ આ જાતની ખૂમારી તેના મગજમાં છોછલ ભરી પડી હતી. કોઈના પણ અંતરમાં એ જાતને આભાસ નહિજ થવા જોઇએ કે આ કૃત્ય મહાત્માનું છે. કેમકે આ આદરણીય આપ્ત પુરૂષની જીવન લીલા અનેાખી છે. એએશ્રીએ જે કર્યું છે તેને હું માન્યતા આપી રહયા. આ તરફ નગરની સમસ્ત જનતા આ બ્રાહ્મણભાઈના આંગણે આવી