________________
૨૭૫
શકે છે? સમજી છે! આ છે કમની રૂપરેખાનું' નિર્દેશન કાઁના ગહન ગતિની વિષમતાનું વર્ણન વાંચ્યું. વહેંચાય નહિ તે પછી લખ્યું' લખી શકાય જ કેમ ? કમ'ની મૌલિક્તાની અન્તગત પડેલાં સત્ય કે અસત્ય તેનું તમે પૃથકકરણ કરી શક્તા નથી, કેમ કે જૂઠને આંખ હાતી નથી અને સત્યને પાંખ હાઈ શક્તી નથી. માટેજ સત્ય અસત્યની પરખ કરવી સહેજ નથી. સત્યમ કે અસદ્ધમ નું આલેખન કરવુ પણ તેટલું જ દુષ્કર છે, ઘણી વખત તમે ચાક્ષુષ પ્રત્યક્ષને વધુ વજન કે મહત્વ કે આવકાર આપી રહેલા હા છે. કિન્તુ એ તમારી નરિ ભ્રાન્તિ હૈાય છે. યાદ રાખે। તમે લેાકા માત્ર ચાક્ષુષ પ્રત્યક્ષનેજ વધુ વજન કે મહત્વ આપીને બેસી રહેશે। તો સાતસા ભવાએ પણ સત્યદેવની સાથેને સપર્ક સાધી શકવાના નથી એટલે કે દેખીતાં ક્ષ્ચાને જ તમે તાલતા રહેશો તો નહિ ચાલી શકે. ગિરિ ગહૂવરમાંથી નિકળી પડેલા મહાત્મા કોઈ એક સગૃહસ્થના ઉજવલ આંગણે આવી ચડે છે. આ સદ્ગુ હસ્ય શ્રીમાનનું અહારનુ આંગણુ' ઉજવલ છે એમ નહિ કિન્તુ તેના અંતરનું આંગણુ અતિ ઉજવલ છે. હુંમેશાં દૈવી અને અલભ્ય પદાર્થોં પુણ્યશાલીને જ પ્રાપ્ત થતા હોય છે. આ સગૃહસ્થ શ્રીમાન પ્રમુક્તિ થાય છે. મારા આંગણે પવિત્ર પુરુષના પનેાતાં પગલાં કયાંથી ? આ વખતે ભાળો ભક્તજન ખૂબજ ગવ લઇ રહ્યો છે. તદનુસાર આતિથ્ય સત્કાર સમારભમાં પણ તેટલે જ રસ લઇ રહ્યો છે.