________________
૨૭૩
સમાચાર રાણી દ્વારા જાણવા મલ્યા કે મારી સખીને મદની મરણ પામેલ છે. બસ જયાં જુઓ ત્યાં મનીયાના નામે કેંકાણ મંડાઈ ચૂકી હતી. પણ મદનીયા કેણુ છે તે કેઈનેય માલુમ નથી.
પછી ધીરે ધીરે લોકેને જાણવા મલ્યું કે સખી કે છે અને મદની કોણ છે. પછી જનતાને પિતાની અઝાનતા ઉપર નફરત થઈ. આ બિચારી કુંભારણને કરૂં છે કંઈ નહિ હતું. ત્યારે માત્ર માનસિક સંતેષની ખાતર એક ગધેડાના બચ્ચાનું નામ માનીયે રાખવામાં આવ્યું હતું. આજે પણ ઘણી મોહવિહવલ વનિતાઓ જ્યારે વાંઝણું હોય છે ત્યારે ઢીંગલીની માફક કપડાનું છેક બનાવીને યા તે પ્લાસ્ટીકના બનાવેલાં પૂતળાં રૌર આવે છે. સચમુચ જોનારને સજીવન બાળકજ જણાય. આવા પૂતળાને બજારમાંથી ખરીદી લાવવામાં આવે છે. પછી પુત્રવત તે પૂતળાની સાથે આલિંગન ચૂંબન ઈત્યાદિ કર. વામાં આવે છે. આ એક જાતનું વ્યાપ્ત છે. વ્યાય એ વડવાનલ અનલ જેવું છે. સજજને હંમેશાં વ્યાણી વેગળા રહેજે.
આ રીતિએ જીવનમાં અજ્ઞાનતા કેવું હવામાન ઉભું કરે છે તે આ વાર્તા ઉપરથી સમજી શકાશે. તદનુસાર સંસારી જીવડાઓ અજ્ઞાત હોય છે. ત્યાં સુધી જ સાઠમારી ચલાવી રહ્યા હોય છે જ્યારે પિતાનું વાસ્તવિક સ્વરૂપ ૧૮