________________
ર
રાણી પાસે દુઃખદ શાક સમાચાર આપી રહી છે. અપની સહીયરના શેક સમાચાર સાંભળીને રાજરાણી પણ સ્વયં પાકે પાકે રડવા લાગી ગઇ. ખસ રડતા રાણી સાહેમને જોઈને રાજા પણ રડવા બેસી ગયો. ખૂદ પ્રજાપાલક રાજા રડવા લાગ્યા. પછી ક્રમશઃ પ્રધાન અમાત્ય પુરોહિત ઇત્યાદિ રાજકીય કમ ચારીઓ રડવા લાગ્યા. પૂરા રાજમહેલમાં જ્યાં જુએ ત્યાં આકેન્દ રૂદન શિવાય કશું જ સાંભળવા ન મળે. સમસ્ત રાજગઢીમાં ગમગીન વાર્તાવરણ સર્જાઈ ગયુ. પછી ગામનું તે પૂછવું જ શું ? નગરમાં જ્યાં જુએ ત્યાં ઘર ઘરમાં દ્વારે દ્વારે શેની હવા છવાઇ ગઈ. યંત્ર તંત્ર ર્દનની રેકોડ સાંભળવા મલે છે. લગતા રૂદનની વિધિ એ ઘડી પની ચાલતી હૈાય છે. રાઈ રાઇને તમામ શાંત થયા ત્યારે માંહેમાહે સમાચાર પૂછવામાં આવે છે કે ક્યાં કનુ અવસાન થયું છે. નકકી કોઇ માટે માણુસ મરણુ પામેલા હોવા જોઇએ. જરૂર કોઈ રાજા યા રાણીના અગત ઇન્સાન અવસાન પામેલા હૈહાવા જોઇએ કોઈ કઇ કલ્પના કરે છે. કોઈ કઇ અનુમાન લડાવી રહ્યા છે પ્રજા જનામાંથી જ્યારે કંઈ જ સત્તાવાર સમાચાર ન મળ્યા ત્યારે રાજકમ ચારી પુરૂષાને પૂછવામાં આવે છે પ્રધાન સુધી આ સમાચાર પહોંચે છે, ત્યારે પ્રધાન પણ અજ્ઞાત છે. ખૂદ રાજાને પૂછવામાં આવ્યુ ત્યારે રાજા સ્વયં વિચારી રહ્યો છે કે જરૂર રાણીના પીયરીયા માંથી કેઇનું અવસાન થયેલુ હાવુ જોઇએ અહિ સુધી તેા રાજા પોતે અનભિજ્ઞ છે. જયારે રાણીને સમાચાર પૂછવામાં આવે છે. ત્યા૨ે રાણી પણ અજાણુ છે. ઉડતા