________________
૨૭૧
અને કુંભારણને મિત્રાચારી થઈ ગઈ સખીભાવમાં જોડાઈ ગયાં. જેમાં પુરૂષે પિતાને લાયક કંપની શોધી કાઢે છે તેમ સ્ત્રીઓને જાતિ સ્વભાવ છે કે એકલવાયા પણું ન ગમે. આ રાણીના મહેલ પાસે જ કુંભારણ રહેતી હતી. માટે આ બંને વચ્ચે મૈત્રી ભાવ જા. ખરેખર જામી ગયે. આ કુંભારણુ નવરી પડે કે તુરત જ નિઃશંક રાણી પાસે આવીને બેસી જાય. મિત્રતા કયારે કેની સાથે થઈ જાય છે ધીરે ધીરે વધતી વધતી તે કેવું રૂપ પકડે છે તેની કલ્પના કેમ થઈ શકે ! ભાવિ પેગ બલાત્ આ કુંભારણું પણ એક આંખે કાણી હતી. આ કાણું કુંભારણુ સાથે આ રાજરા
ને એગ કેમ સંભવી શકે? પરંતુ કુદરતની લીલા અગમ્ય છે તેને પાર કઈ પામ્યું છે ખરું?
કયાં રાણી ને કયાં કાણી, કયાં માસી ને કયાં દાસી, કયાં કુંભારણને ક્યાં સંભારણું ? હંમેશાં કુદરતના જોડાણની પાછળનું મૂળ કોઈથી પકડી શકતું નથી જ. નિત્ય નિય. માનુસાર એક દિવસ કુંભારણુ આવી ન શકી. રાણીને કેમેય ચેન ન પડે. ચલ વિચલ થતી જ રહે. સૂર્યાસ્ત થતાં સુધી પણ તે ન આવી પહોંચી ત્યારે રાણીએ અપની દાસીને તપાસ કરવા મોકલી હતી. દાસી તેણના ગૃહાંગણે જઈ પહોંચી ત્યા તે કુંભારણ રડી રહી છે. પ્રત્યક્ષ રડી રહેલા માણસને કેઈ સામાચાર સંદેશે ભાગ્યેજ પૂછી શકે એ એક સામાન્ય નિયમ છે. છાતી ફાટ રુદન અને માથા કૂટતી કુંભારણને જોઈને દાસી હેબતાઈ ગઈ. દેડીને સીધી આવી