________________
૨૬૮ પણ આંધળાની અવદશામાં અટવાઈ મરવું ઘણું જ કપરૂં છે. તારે પણ આવી દુર્દશામાં ડૂબી મરવું હોય તે ખુશીથી તું તારી સાસુને સતાવજે રંજાડજે રીબાવજે હવે પછી હું તને કશું જ નહિ બેલું! મારે મારા કરેલા કર્મભેગવવાનાં છે હું ભેગવી લઈશ હું તે હવેથી તને આશિ. ર્વાદ આપું છું તું સુખે ઘરના વૈભવને ભેગવીને સુખી થા બસ, ડોશીમાના આ અંતરના ઉદ્ગારે સાંભળીને પુત્રવધૂ પ્રભાવિત થઈ ચૂકી તેણીએ નિશ્ચય કર્યો કે હવે પછી મારી સાસુને સંતાપ કરાવે નહિ. બનતી સેવા આપીને તેમના અંતરને મારે મીઠે આશિર્વાદ મેળવવાનો છે. બસ આવે માનસિક દઢ સંકલ્પ કરીને પિતાના કરેલા અપરાધની ક્ષમા માગી રહી છે. ડોશીમા હળવા હેયે ક્ષમા આપે છે. જોઈત્યે આ બંને પાત્રો કેવા ધડો લેવા લાયક છે. હવે પછી આ સાસુ વહુના સંસાર સ્વર્ગીય બન્યો હંમેશાં યાદ રાખે જ્યાં કલેશ કંકાશ ને કીકીયારીની કાલીમા છવાઈ જાય ત્યાં પછી સુખની છાયા ભાગ્યેજ દેખાય અત; ગૃહસ્થ જીવનની દીક્ષા લેનાર કેઈપણ લલના માટે આ વાર્તા સુન્દર ઉદ્બોધન કરે છે કે તમારે સુખની છાયામાં બેસવું જ હોય તે કોઈનેય પણ સતાવવું નહિ રીબાવવું નહિ તેમ તેમને કેઈપણ જાતને પરિતાપ આપે નહિ,
આર. - હંમેશાં યાદ રાખે છે કે મારા મિત સંહિતિ તે :”
દરેક માણસેએ પિત પિતાની કારવાહીમાં કુશલ રહેવું જોઈએ તેજ સિદ્ધિ સાંપડે છે. કર્તવ્ય એવાં કરે કે જે તમારું ભર્તવ્ય કરે તમારું પિષણ કરે માતૃવત