________________
૨૪૭
રહેલાં કનાં આવરણાને ભેદવાં પડે છે. ખૂદ અને ખૂદાન વચ્ચે રહેલાં પાયાના ગાઢ ધનાને તાડવાં પડે છે. અધુ' જ કરવાના અંતે કદાચ તમારો પ્રાણવંતા પુરૂષાથ હાય તાજ તારક મલી શકે છે. તે શિવાય આકાશ નીચે ઉતરી આવે અને અવિન ઉપર ચાલી જાય તે પણ અન્તૉંમીનું ઉજવલ આંગણું જોઈ શકાતું નથી.
સુલતાન હઝરત ઈબ્રાહીમ આદમ દિવસ ભર શુભ નિષ્ઠાપૂર્વક અપની સલ્તનતના કારાબાર કરતા અને સમગ્ર રાત ખૂદાની બંદગી કરવામાં જી ંદગી વીતાવતા હતા એક રાત્રિએ નિત્ય નિયમાનુસાર સુલતાન ખુદાની અ ંદગી કરવામાં રક્ત હતા મુદાને મલવા માટે પાકાર કરી રહ્યા હતા તેવામાં રાજમહેલ, ઉપર ધમાધમ અવાજ સાંભળવામાં આવ્યા મહેલની છત ઉપર જેર શેારથી અવાજ આવી રહ્યો હતેા. અરે આજે એકાએક ગેમી અવાજ શાને! મુલતાને પૂછ્યું આ છત ઉપર કેણુ છે ? હું એક મુસાફર છુ... અરે પણ અહિં બૂમાબૂમ કેમ કરી રહ્યો છું. મારૂં અહિં ઉંટીયુ ખાવાઈ ગયું છે. તેની શેાધખાળ કરી રહ્યો છું. આવા જવાખથી સુલતાને એકાએક હસવુ આવ્યુ અને બેલી ઉઠયા અરે નાદાન નફર તુ તારા ખાવાઈ ગએલા ઉંટને શાહી મહેલના છાપરા પર તું શેાધી રહ્યો છું. 'ટીયું તે વળી આ મહેલના છાપરા ઉપર ચડી શકે ખરૂ? ખરેખર તુ' તારી બુદ્ધિ તુજ દેવાળું કાઢી રહ્યો હોય એમ જણાય છે. અરે