________________
૨૬૪
એટલે એકાએક જંગલમાં છેડી ચાલી જાય છે. પાડાશના રાજાને ત્યાં ચન્દ્રહાસ, આરામ કરી રહ્યો છે. આ હકીક્ત પ્રધાનને મળતાં તે ત્યાં પહેાંચ્યા અને અહાનું કાઢીને પેાતાને ઘેર માલ્યા અને પેાતાના પુત્રને ખાનગી સમાચાર પત્ર મેલ્યા કે કુળ નહિ. જોતે; રૂપ નહિ જોતે મુર્હુત નહિ જોતે અને આવેલાને તુરત વિષ આપી દે જે પ્રધાન પુત્રીનું નામ વિષયા હતું, વિષનુ વિષયા થઈ ગયું હતુ. મારી નાખવાને ખલે આ ખાળક તેજ પ્રધાનના જમાઈ બની ગયેા હતે. આ ઘટનાએ તે। પ્રધાનના અંતરમાં તેલ રેડાયું. જરૂર તેનું કાસળ તેા કાઢવાનુ જ છે. વૈરગ્નિ કેવા ભીષણ અને ભય’કર છે. ચન્દ્રહાસ પેતાના ઘર જમાઈ અન્ય છે, તેને ખતમ કરવાથી મારી પુત્રી વિધવા થશે. પરન્તુ પેતિાના અંતરે સળગતા આ વૈરાગ્નિ શાન્ત કરવા માટે પેાતાની જ પુત્રી વૈધવ્યદશાની કડક સજા ભોગવશે એ જાતનુ' ભાન શાન ભૂલીને પણ પ્રધાન તે ચન્દ્રહાસને ખતમ કરવા માટે જ ષડયંત્ર રચી રહ્યો છે. ચન્દ્રહાસને પાંસે મેલાવીને મીઠી મધુરી વાતા કરે છે. હમેશાં વિશ્વ કુમ્સ' ચાલુ ની માફક ખટમીઠી વાતા કરી ને અન્તિમમાં જણાવ્યું કે અમારા કુળના રીવાજ છે કે જમાઈએ પરણ્યાની પહેલી રાતડીએ કુલદેવીનુ જઈને પૂજન કરવુંજ જોઇએ. માટે તમે આજે મધરાત્રીએ ગામની બહાર આવેલી આપણી કુલદેવીનુ પૂજન કરવા જાએ. ચન્દ્રહાસ બિચારા ભલા ભેાળા. પરન્તુ ભેળાના
-