________________
ભગવાન એ સિદ્ધાન્ત છે અને તે સાચે સનાતન છે. જમાઈએ ત્યાં જવાની હા કહી. આ તરફ તેને નાશ કરવા માટે ચાર મારાઓને સંતાનુંસાર ત્યાં ગોઠવી દેવામાં આવ્યા હતા. બરાબર પાઠ શીખવવામાં આવ્યો હતો કે કુલદેવીના પૂજન અર્થે જે કઈ આવે તેને ત્યાંજ ઠાર કરી દે. જે કેઈ આવે તેને મારી નાખવે છડે નહિ તમને તેના બદલામાં સારું ઈનામ આપવામાં આવશે અગર છેડી મૂકશે તે કડક શિક્ષા થશે. આ તરફ નિર્ણય લીધા બાદ ચન્દ્રહાસ પીતામ્બરી પહેરીને અર્થ માટેની સાહિત્ય સામગ્રી સાથે કુલદેવીના પૂજનાથે નિકળી પડશે. આ સમયે પ્રધાને તૈયાર કરેલા ચાર મારામાં પણ જઈ રહ્યા હતા. કિન્તુ કર્મમહારાજાની લીલા અગમ્ય છે. તેનું તાંડવ અજબ ગજબ હોય છે. ભાગ્ય વિધાતાની વિચિત્રતા અદમ્ય હોય છે. ચન્દ્ર હાસ જઈ રહ્યો છે તેજ માર્ગમાં ચન્દ્રહાસને શોધત શેતે એકાએક પ્રધાન પુત્ર મલ્યું. તેણે કહ્યું કે હમણું
ને હમણાં તમે રાજમહેલ તરફ જાવ. ચન્દ્રહાસ કહે છે. - પ્રધાને કહેલું છે કે કુલ દેવીનું પૂજન કરવું અતિ આવચક છે. તે મને પૂજન અર્થે જવા દો. પૂજન કરીને હું તુરત જ રાજમહેલ તરફ જઈશ. પ્રધાનપુત્ર કહે છે કે એમ નહિ તમે વિના વિલંબે જાવ. ચન્દ્રહાસ કુલદેવીના પૂજન માટે નિશંક જઈ રહ્યો છે. વચ્ચે પ્રધાનપુત્ર આવીને રેકી દે છે અને કહે છે કે તમારે કુલદેવીનું પૂજન આ રાત્રીમાંજ કરવાનો આગ્રહ હોય તે મને તમારે પોશાક આપી દે અને પૂજનનો અર્થ થાળ સને આપી દે. હું