________________
૨૫૧
એટલુંજ નહિં કિન્તુ સ્વાર્થીના કુંડાળામાંજ જીવનના અંત આણવાનુ તેના લલાટે લખાએલું હતુ. નથી.
સાચા પ્રેમી પરમા ના પારાવારની સફર સિદ્ધ. કરવાને માટે સદા ઉજવળ હોય છે. હંમેશાં પરમાના પારાવારમાં સ્વપરનું શ્રેય સિદ્ધ થતુ હોય છે. પરમાના પારાવારની પ્રતિભા પ્રત્યેનીકને પણ પ્રભાવિત કરતી. હાય છે. દેહુ લગ્ન કરતાં દિલના લગ્નની મહુત્તા અધિકાધિક છે. આજના રોકેટ યુગમાં દિલના પ્રેમીએનું સ શેધન કરવું પડે જ્યારે દેહના લગ્ન ગ્રન્થીથી જોડાયેલા. જગતમાં યત્ર તપ જોવા મલશે દેહના લગ્ન કરનારા માત્ર સ્પર્શીજન્ય સુખામાંજ સ`સ્વ માની બેઠેલા હાય છે જયારે દિલના લગ્ન કરનારા પ્રસંગ પરત્વે પ્રાણની આહૂતિ આપતા હાય છે. દેહલગ્નમાં માત્ર બતીય વાસનાની સંતુષ્ટિ મેળવાતી હાય છે. જ્યારે દિલ લગ્નમાં પારસ્પરિક આત્મિક અનુભૂતિ થતી હેાય છે. દેહુ લગ્નમાં તાપસી તત્વને તણુ. તણાત હૈાય છે જયારે દિલલગ્નમાં સાત્વિક્તાને સ્રોત વહી રહ્યો હેાય છે. કૈકેયી રાણીએ દાજા દશરથ પાસે ઔરસ પુત્ર ભરતને માટે અયેાધ્યા નગરીનું રાજ્ય માંગ્યું હતું. અને તે ભરતને આપવામાં આવ્યું હતું. પરન્તુ ભરતકુમારને રામ પ્રત્યેના ભ્રાતૃભાવ નિઃસીમ તે એકાએક રાજા રામચન્દ્રજીના વનવાસથી ભરત કુમારને અસહ્ય આઘાત થઇ પડયે હતા સીયાવર રામચન્દ્રજીના ચરણેામાં મસ્તક ઝુકાવીને કહી રહ્યો છે કે મારે રાજ્ય ન જોઇએ. ત્યારે