________________
૨૫૭
બાબતેને સામે રાખીને રહેનારા રાજા કર્ણ, દાન માટેને એક અપૂર્વ આદર્શ આપતા ગયા છે.
અનાદિ અનંત સંસારમાં પ્રત્યેક પ્રાણુઓ જન્મ મરણની ભીષણ ચકકીમાં પીસાઈ રહ્યા છે. “જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુખના હેતુ, કારણ તેમાં એ કહ્યાં રાગ દ્વેષ બે સેતુ આ પણ એક ગુજુર ગિરામાં નાનકડું કાવ્ય ઘણુ સમજાવતું જાય છે. હમેશાં માનવીને જન્મ કરતાં તને ભય પ્રમાણમાં વધુ હોય છે.
માનવ પ્રાણ તેમાંથી નિવૃત્ત થવા માટે અનેકાનેક પ્રયાસ એજતે હોય છે. પરંતુ તેના પ્રયાસે પાંગળાં હોય છે. જવું હોય છે. પૂર્વમાં અને પશ્ચિમના ઓવારે અટવાઈ મરવાના પ્રયત્ન પ્રાણવંતા હોય છે. વાલ્મીકિને પૂર્વ જન્મમાં એક વન્ય પશુ તરીકે શિયાલને જન્મ મ હતું. તેના કર્તવ્ય તરીકે શિકાર કરીને પિતાનું જીવન વીતાવતું હતું. એક દિવસ શિકારની શોધમાં જંગલમાં ઈતસ્ત તઃ પરિભ્રમણ કરી રહ્યું છે. ત્યાં તેને ખૂબજ તૃષાતુર થયું હતું. પાણીને માટે ફાંફાં મારી રહ્યું છે. કિન્તુ આસપાસ કઈ જગ્યાએ જંગલમાં જલાશય જોવામાં નહિ આવ્યું ત્યારે પાણી મેળવવા માટે નજીકના એક ગામડામાં જઈ પહોંચ્યું. શિયાલને જોઈને
૧૭