________________
૨૬૧
હરાવી દે છે. સાથે સાથે પાપના પંકનું પૂણ તયા પ્રક્ષાલન કરતા રહે છે.
(૧૦૦)
..
અધિકાર પદ્મ પર આરૂઢ થઇને પ્રામાણિક્તાનું પરિ પાલન ન કરે તે કઇ રીતિએ અધિકાર પદ્મને લાયક ગણાય ! અધિકાર પદ્યના સંરક્ષણમાં અન્યાય ન ચાલે, અનીતિ ન ચાલે, ઈંભ ન ચાલે, ડાળ ન ચાલે, દમામ ન ચાલે, ઠસ્સા ન ચાલે, ઠઠારો ન ચાલે, ઠકુરાઇ ન ચાલે, છેડ માડ કેહેાડ ન ચાલે, અધિકારપદમાં લાગવગ શાહી ન ચાલે લાંચ કે રૂશ્વત ન ચાલે. ત્યારે ચાલે શુ' ? અધિકારપદ્ધમાં જૂને જરાપણ આદર મલે નહિ કોઇપણ સંચાગેામાં સત્ય જોખમાય નહિં કેવલ સત્યનાજ જ્યાં પક્ષ હોય છે અને સત્યાંશ તરફજ લક્ષ હાય છે તે જ ઇન્સાન અધિકાર પદ્મને સભાળી શકે છે. એકવાર કઈ અસીલ સર ન્યાયાધીશને પુષ્કળ ધન આપીને ફાડવા માટેની કોશીષ કરી રહ્યો છે. પેાતાની તરફેણમાં ચૂકાદો આપવા બદલ માં માગ્યા દામ આપવા તૈયાર છું વિગેરે વિગેરે ઘણાજ કાલા વાલા કર્યાં. આ શેઠ કેઇની મારફત ન્યાયાધીશને સ ંદેશા કહેવડાવે છે. કિન્તુ સર ન્યાયા શ્રીશ સત્યવાદીને સાફ શબ્દોમાં મના કરે છે કે હુ કોઈપણ સાગામાં અન્યાયને તે આવકાર નહિ જ આપી શકું!
આ શેઠ કઇક જીવંત પ્રયાસ કરી રહ્યા છે. કિન્તુ સફલતા દૂર ને દૂર ખસતી જાય છે. આખરે એક વર્ચસ્વ